________________
મલ્લિકાર્જુનમરણ
૨૫૩ આ પ્રમાણે આદ્મભટનું પરાક્રમ જોઈ પ્રથમના સામત લજજા પામ્યા અને નીચે જવાની ઈચ્છા કરતા હોયને શું ? તેમ ભુતલનું અવેલેકન કરવા લાગ્યા.
તે ચરિત્રવડે પ્રસન્ન થયેલા શ્રીકુમારપાલ ભુપતિએ “રાજપિતામહ એવું શત્રુનું બિરૂદ આમ્રટને આપ્યું.
તે બિરૂદવડે ઉચે સ્વરે માગધેલોકોએ સ્તુતિ કરાયેલો આમ્રભટ કલ્પવૃક્ષની માફક તેમના દારિદ્રને દૂર કરતે પિતાના સ્થાનમાં ગયે.
મહાન પ્રતાપી શ્રી કુમારપાળે પિતાના પરાક્રમવડે પૃથ્વીને જય કરી ગ્રીમકાળને સૂર્ય કાદવને જેમ સર્વ શત્રુકુલને સંહાર કરી ઘણા સમય સુધી રાજ્ય પાલન કર્યું, સેમિનાથ પૂજારા
એક દિવસ શ્રીકુમારપાલરાજા ઉત્તમ પ્રકારના શણગાર સજી પ્રભાત કાળમાં સુધર્મા (દેવસભા)ની અંદર ઈંદ્ર જેમ સભામાં ગયા અને
તેના મધ્યભાગમાં રહેલા પુરૂષ પ્રમાણ ઉંચા સોનાના સિંહાસન ઉપર મેરૂ પર્વતના શિખર પર સૂર્ય જેમ વિરાજમાન થયા.
તેમના મસ્તક ઉપર પિતાના વિશુદ્ધ યશેરાશિરૂ૫ ચંદ્રના સાક્ષાત્ બિંબ સમાન ઉજજવલ છત્ર શેભતું હતું.
પિતાની કીર્તિ વડે જીતાયેલી ગંગા નદીને પ્રવાહ સેવા માટે આવ્યું હોય તેમ બંને શ્વેત ચામર તેમની બંને બાજુએ વીંઝતા હતા.
પિતાના મુકુટ મણિના કિરણેવટે ભુપતિના ચરણકમલને પ્રફુલ્લા કરતા મંત્રી, સામંત અને સેનાધિપતિ વિગેરે અધિકારિઓ સેવામાં હાજર હતા.
મહારાજાના સંબંધવાળા કેટલાક કવિ અને વ્યાસાદિકવડે પણ તે સભા કમલેવડે સરેવર જેમ શોભતી હતી.
તે સમયે પ્રભાસપાટણથી સોમનાથ મહાદેવના કેટલાક પૂજારીઓ ત્યાં આવ્યા અને શ્રીકુમારપાલ નરેંદ્રને પ્રણામપૂર્વક વિનતિ કરી કહ્યું.