________________
ગુરુમહિમા
૨૦૧
કુમારપાલે માને કહ્યું. હું મંત્ર ! ખેલતા ખરી? વખાધિ મહાત્માનું સામર્થ્ય ઇશ્વરના સરખુ છે, તેં જોયું ?
મંત્રી વિનયપૂર્વક બેલ્યે. હે સ્વામિ ! એના મહિમાની શી વાત
કહું !
તેની આજ્ઞામાં સુર અને અસુરો શિષ્યની માફક વર્તે છે. ચંદ્ર કલાવાન છે, તે પણ તેનામાં સાળ જ કલાએ રહેલી છે અને એનામાં તા ઘણી કલાઓ છે. જેથી તેણે ત્રણે જગતના લેાકેાને જીત કર્યાં છે.
ત્યારપછી ભૂપતિએ વાગ્ભટને પૂછ્યું.
આપણા ગુરુ હેમાચાય માં આવું કલાકૌશલ્ય છે કે નહીં? તે તું કહે.
આપણા ગુરુ એમ કહેવાથી પણ સ્વામીના હૃદયમાં હેમાચાય ઉપર વિશેષ પ્રીતિ છે, એમ જાણી મંત્રી ખુશી થયા અને તે આળ્યે,
હે સ્વામી! આ આપણા આચાર્ય સ`કલાદિકમાં પ્રાયે કુશળ હશે, કારણ કે રત્નાકરમાં રત્નાના અસંભવ હોય નહી”.
રાજાએ વિચાર કર્યાં. આ મામતને નિણ ય તા કરવા. એમ ધારી તેણે કહ્યું. સવારે ત્યાં જઈ આચાર્યશ્રીને પૂછીશું.
એ પ્રમાણે નક્કી કરી મંત્રીને વિદ્યાય કર્યાં. મંત્રી પણ સૂરિન પાસે ગયેા અને આ સવવૃત્તાંત નિવેદન કર્યુ. પછી તે પેાતાના સ્થાનમાં ગયા.
સૂરિએ પેાતાના શિષ્યને કહ્યું. પ્રભાતમાં વ્યાખ્યાન સમયે નૃપાદિકના સમક્ષ મારૂ આસન તારે નીચેથી ખેંચી લેવું.
ભીતથી દૂર સાતગાદીનુ` આસન રચ્યું. તેની ઉપર વ્યાખ્યાન માટે આચાય મેઠા.
અધ્યાત્મ વિદ્યાવડે આંતરિક પાંચે પ્રાણવાયુને નિરોધ કરી સિ”હાસનથી કઈક ઉંચા રહી ગુરુમહારાજે અમૃતના ઝરણા સમાન | સુદર વ્યાખ્યાનને પ્રારંભ કર્યાં.