________________
૨૫૫
સેમિનાથ પૂજારા ભેગાદિવડે સ્વર્ગ મળતું નથી.
વળી હે દેવ! માંસત્યાગનાં ભીષ્મપિતાએ કહેલાં કેટલાંક વચને. મહાભારતમાં રહેલાં છે,
न भक्षयति यो मांसं, न हन्यान च घातयेत् । स मित्रं सर्वभूतानां, मनुः स्वायंभुवोऽब्रवीत् ॥१॥
જે પુરુષ માંસ ભક્ષણ કરતા નથી, તેમજ પશુ વધ કરતે નથી અને અનુમોદન પણ આપતું નથી,
તે સર્વ પ્રાણીઓને મિત્ર ગણાય છે, એમ સ્વયંભૂ મનુએ કહ્યું છે.”
દ્રવ્ય વડે જે ખરીદે છે તે હંતા-મારનાર, ઉપલેગવડે જે ખાય અને વધ બંધનવડે જે ઘાત કરાવે છે, ત્રણ પ્રકારને વધ કહેવામાં આવ્યું છે.
તેમ પેજના કરનાર, અનુદન કરનાર, મારનાર, કવિક્રય કરનાર, સંસ્કાર કરનાર અને ઉપલેગ કરનાર એ સર્વે ખાદક (ખાનાર) કહ્યા છે.
સુવર્ણ, ગાય, ભૂમિ અને રત્નાદિકના દાનથી પણ માંસ નહી ખાવામાં વિશેષ ધર્મ થાય છે. એમ કૃતિકારનું માનવું છે.
ચોમાસાના ચાર માસ સુધી જે માંસનો ત્યાગ કરે છે, તે પુરુષ કીતિ, આયુષ્ય, યશ અને બલ એ ચાર માંગલિકને પ્રાપ્ત કરે છે.
માંસની માફક મદ્ય પણ વિકલ્યાદિક અનેક દૂષણને પ્રગટ કરે છે. માટે બુદ્ધિમાન પુરુષે ઈષ્ટ કાર્યની સિદ્ધિ માટે માંસ તથા મને. સર્વથા ત્યાગ કરે.
હે રાજન ! તું પણ પિતાના ઈષ્ટ કાર્યની સિદ્ધિ માટે મદ્ય માંસનો ત્યાગ કર,
એ પ્રમાણે ગુરુનું વચન સાંભળી ભૂપતિએ મદ્ય માંસના ત્યાગની પ્રતિજ્ઞા કરી.
પછી મહાપરાક્રમી ભૂપતિ તે કામમાં રહેલા લોકો માટે કાર્યવાહક ઉપર હંમેશાં અનેક સુવર્ણ કેટી એકલતે હતો. કારણકે