________________
૨૫૮
કુમારપાળ ચરિત્ર
ગયુ. માનદસાગરમાં મગ્ન થઈ ભૂપત્તિએ વિનયપૂર્વક મહેશ્વરને નમસ્કાર કર્યાં.
જેને જિને દ્રા વિના અન્ય દેવને નમતા નથી. એ પ્રમાણે લેાકાક્તિના જાણકાર ગુજરેશ્વર આણ્યે.
હે પ્રભું ! આપને ચેગ્ય લાગે તા શકરને વંદન કરી. હે રાજન્ ! એમાં શું કહેવું ? આ સવ પ્રયાસ દેવવ ંદન માટે જ છે. એમ કહી હેમચંદ્રસૂરિએ ઉચ્ચસ્વરેગ ભર સ્તુતિ કરી. भवबीजाङ्कुरजनना- रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, महेश्वरो वा नमस्तस्मै ॥ “સંસારરૂપી બીજા કુરને ઉત્પન્ન કરનાર રાગાદિક વિષયે જેના ક્ષીણ થયા હાય, તે બ્રહ્મા, વિષ્ણુ અથવા શંકરને નમસ્કાર થાએ.” यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यया तया । वीतद्वेष कलुषः स चेद्भवा-नेक एव भगवन्नमोऽस्तु ते ॥ હે ભગવન્ ! ગમે તે સમયે, ગમે તે પ્રકારે, ગમે તે નામ વડે ગમે તે હા, પરંતુ તે આપ એક જ રાગાદિક દેષથી રહિત હા, તા તમને મારા નમસ્કાર છે. ”
વગેરે સ્તુતિ પાઠ વડે શ્રીહેમચ‘દ્રસૂરિએ સામનાથની સ્તુતિ કરી, પણ વસ્તુત: પેાતાના ઈષ્ટદેવ શ્રી વીતરાગ ભગવાનની જ તેમણે સ્તુતિ કરી.
પરમાત્મ રૂપી સાગરને અનુસરતી, અવિધપણે સૂરીશ્વરે રચેલી સ્તુતિ રૂપ નદીને જાણી શ્રીકુમારપાળ ભૂપતિ ચમત્કાર પામ્યા. ત્યાર બાદ ભૂપતિ યાત્રાને ઉચિત સર્વ કા સમાપ્ત કરી શ્રીહેમચંદ્રસૂરિ સાથે દેવના ગભારામાં ગયા. અને કહ્યું,
હે પ્રભુ ! મહાદેવ સમાન દેવ નૌ. તમારા સરખા મિ નથી તેમજ મારા સરખા ખીજો તવાથી નથી.
વળી આ તીર્થાંમાં ઉત્કૃષ્ટ પ્રગટ થયેલા પ્રાચીન પુણ્ય ચાગને લીધે ત્રિવેણીના સંગમની જેમ હાલમાં આત્રિક ( ત્રિપુટી)ના ચેગ પ્રાપ્તિ થયા છે.