________________
સોમનાથની યાત્રા
૨૫૭
એમ સૂરીશ્વરે કહે છતે રાજાએ પુરોહિતના સન્મુખ જોયું. તે સમયે તેની મુખાકૃતિ મણીથી લિંપાયેલી હોય તેમ શ્યામ થઈ ગઈ.
કુમારપાળે કહ્યું. હે સૂરદ્ર! આપને આવવાની ઈચ્છા હોય તે આપ બેસવા માટે સુખાસન(પાલખી) ને સ્વીકાર કરે.
આચાર્ય બેલ્યા. હે રાજન ! અમે પાદચારી છીએ. અમારે સુખાસનનું શું પ્રજન છે?
વિવેકી એ ગૃહસ્થ માણસ પણ તીર્થયાત્રામાં વાહન વડે ચાલતો નથી, તે હંમેશાં પાદચારી જે યતિ–ચારિત્રધારી હોય તે કેવી રીતે વાહનમાં બેસે?
માટે હાલમાં તમને પૂછીને થેડે થેડે (ટુંકે) વિહાર કરી શ્રી શત્રુંજયની યાત્રા કરી પ્રભાસપાટણમાં હું મળીશ.
એમ કહી તેજ વખતે રાજાને પૂછી તીર્થયાત્રા માટે હેમચંદ્રસૂરિએ પ્રયાણ કર્યું. “ખરેખર સંતપુરુષે સત્યવાદી હોય છે.”
તે સમયે પ્રૌઢ સંપત્તિઓ વડે લેકેને આશ્ચર્ય પમાડતા શ્રીકુમારપાળે પણ ચક્રવતીની જેમ યાત્રાપ્રયાણ કર્યું.
અનુક્રમે ચાલતે શ્રીગૂર્જરેશ્વર કેટલાક દિવસે વડે પ્રભાસપાટણમાં ગયે અને મેઘના આગમનને જેમ મયૂર તેમ સૂરિના આગમનની વાટ જેવા લાગે.
સોમનાથને નમવા માટે કુમારપાળ જેટલામાં પ્રયાણ કરે છે, તેટલામાં સનેહી બંધુ જેવા હેમચંદ્રસૂરિ ત્યાં આવ્યા અને રાજાને મળ્યાં.
હેમચંદ્રસૂરિનાં દર્શન થવાથી ચૌલુક્ય આનંદસાગર બહુ ઉછળવા લાગે, તેમાં કંઈ આશ્ચર્ય નહીં.
રાજા પ્રફુલ્લમખે બે. હે સૂરદ્ર! પરિણેતાની માફક આપે આવેલી વેળાને (સમય) સારી રીતે સાધી.
એમ કહી ભૂપતિ બહુ પ્રેમવડે આચાર્યને સાથે લઈ સોમનાથને નમવા માટે મેટો ઉત્સવ પૂર્વક ચાલ્યો.
પિતે બનાવેલા અવર્ણનીય દેવાલયની વિમાન સમાન સુંદરતા જેઈ કુમારપાળના હૃદયમાં હર્ષ મા નહીં. શરીર માંચિત થઈ
૧૭