________________
આમ્રભટના વિજય
મેઘમાં પવન, કંપાકના ઝાડમાં કુઠાર (કુહાડા), સપ ઉપર ગરૂડ, ગજે'દ્રપર સિ'હું, પાણીમાં ગ્રીષ્મૠતુ અને પવતમાં વ,
૨૫૧
જે કામ કરે છે, તે કાર્યં હું વણિપુત્ર તારે વિષે કરીશ. એમ કહી આમ્રભટ બહુ ક્રધથી માણવૃષ્ટિ કરવા લાગ્યા. તે જોઇ મક્ષિકાનુને પેાતાનાં બાણુાવડે બહુ સહેલાઈથી તે ખાણવૃષ્ટિ હઠાવી દીધી.
નભસ્તલ અને ભુતલમાં પણ સ્વેચ્છા પ્રમાણે ફરતાં અને રાજાઓનાં બાળેા પેાતાનું પક્ષિપણું વિસ્તારવા લાગ્યાં. તેમજ તેમણે મુકેલાં ખાણા પણ ખરેખર યુદ્ધ પરસ્પર અથડાઈ ને જે ખાણે! ખંડિત થયાં નીચે પડતાં હતાં.
તે
કરવા લાગ્યાં, રણભૂમિમાં
ગાઢ એવી મેઘદૃષ્ટિવડે તેા એક સૂની શેાભા ક્ષીણ થાય છે, પર`તુ તેમની ખાણવૃષ્ટિવર્ડ તા સેકડા શૂરાઓની શૈાભા હણાય છે. જલદી ખાણુ નાખવાના અભ્યાસવાળા તથા ઉત્કટ હાથની લાઘવતા વડે યુદ્ધમાં તપર થયેલા આમ્રસટને મલ્લિકાર્જુન રાજાએ સાક્ષાત્ દ્રોણાચાય સમાન માન્યા.
વળી તે સમયે આપ્રભટે પેાતે ધનુષધારિપણાથી વીર માનનાર સુભટોને પણ ખુશી કરી વણિજાતિના કલમપણાના દોષ દૂર કર્યાં. આમ્રભટ સેંકડા ખાણ મૂકતા અને મલ્લિકાર્જુન તેમનુ ખ`ડન કરતા, એમ તે ખ'ને વીર પુરુષા વજ્રા સંઘયણવાળા ડાયને શુ? તેમ કિચિત્ માત્ર પણ વિરામ પામતા નહેાતા.
ખંડન કરતા તે
એ પ્રમાણે એકબીજાના શસ્ત્રાને પ્રતિસ્ત્રાવડે ખંનેનું દેવ અને દાનવની માફક પ્રચંડ યુદ્ધ થયું. મલ્લિકાર્જુનમરણુ
ત્યારબાદ પેાતાના હાથીપરથી કુદકા મારી વાનર જેમ વૃક્ષ પ્રત્યે તેમ આગ્નભટ નિર્ભીય મનશ્રી ક્રીડાવડે શત્રુના હાથીપર ચઢી ગયા અને તેણે કહ્યું.