________________
રાજધાનીપ્રવેશ
૨૪૫
પછી કુમારપાલે પેાતાની બેનને સાસરે જવાનુ કહ્યુ પણ અ અભિમાનને લીધે તે ત્યાં ગઇ નહીં, પર ંતુ તપશ્ચર્યા કરતી તે પેાતાના બંધુ પાસે જ રહી. ત્યારખાદ સભામાં બેઠેલા કુમારપાલે વિક્રમસિ’હને પેાતાની પાસે એલાન્ચે. મલ્લ્લા પાસે તેનાં અંગ ચઢાવીને સાજા કરાવ્યાં.
પછી સામ તલાકને સાંભળતાં તેણે પૂછ્યું.
૨ દુ શિરેામણ ! તું સાચું એલ ? અગ્નિયંત્રથી રાજાઓને મારવા અને સામ તેને ન મારવા એવી શિખામણ તને કયા હિતેચ્છુએ
આપી હતી.
તારા બનાવેલા તે અગ્નિયંત્રમાં પશુની માફક કુટુંખ સહિત તને જો હૈામુ તા તારૂ શું થાત ?
એ પ્રમાણે તને બહુ ધિક્કારી કુમારપાલે ક્રાધથી નરકાવાસની માફ્ક કલેશમય કારાગૃહમાં નાખી દીધા અને રામદેવનાપુત્ર યશેાધવલ નામે તેના ભત્રીજાને ચંદ્રાવતી નગરીના અધિપતિ કચે.
બાદ નિગ્રહું કરવા લાયક કેલ્હેણાદિક સામ`તેના યથાચેાગ્ય નિગ્રહ કરી પાતે અશ્વય રૂપ કમલ-કમલા-લક્ષ્મીના પુષ્પ ધય-ભ્રમરની માફક અનુભવ કરવા લાગ્યા. મલ્લિકાર્જુન ભટ
એક દિવસ શ્રીકુમારપાલરાજા સભામાં બેઠા હતા, તેવામાં ત્યાં કાકણ દેશના અધિપતિ મહ્લિકાર્જુન નામે રાજાને ભટ આવ્યો. અનેક વાક્પતિ-ગૃહપતિ=બુદ્ધિમાન્ પુરુષા જેની અંદર બેઠેલા એવી સભાને જોઇ તે ભટના મનમાં આશ્ચય થયું કે, આ સભાની આગળ સ્વર્ગસ્થાન પણ નિરક છે.
પછી ભટ્ટે આશીર્વાદ આપ્યા. રાજા તેની પર પ્રસન્ન થયા. પેાતાની આગળ ભટને બેસાર્યાં, ભૂપતિએ પૂછ્યું. તુ કાણુ છે ? અને કેની પાસે રહે છે? ભટ્ટ ખેલ્યા. भकृत्वा प्रौढकलानिलापतिवरान् दुर्वारदेाविक्रमैं
रात्मीयान् विरचटच चानवरत तान् पालयन् पौत्रवत् । धत्ते ' राजपितामहे ' ति बिरुद यो विश्वविश्रुत ं
"
सोऽयं राजति मल्लिकार्जुननृपः कोदण्डविद्यार्जुनः ॥ १ ॥