________________
ગુજરેવર
૨૩૭
અને જિંગાચર થયેલા શત્રુઓના ખણેાવડે સંહાર કરતા ભૂપતિ, એ ત્રણેને જોઇ કાને આશ્ચય ન થાય?
વજસહિત દ'ડાનું ખંડન કરતા, સવાર સહિત ઘેાડાઓના નાશ કરતા, પ્રત્યંચા ( દેરી ) સહિત ધનુષને છેદત્તા, હાણુનાં ખકતર સહિત ભુજ દંડને હરણ કરતા, ખત્તર સહિત શરીરને બહુ રૂધિર વડે સ્નાન કરાવતા, ખતરમાં ગુપ્ત રહેલાં મસ્તકેાને પણ નીચે પાડા, દેહમાંથી મલને ખસેડતા અને
હૃદયમાંથી જીવને દૂર કરતા,
શ્રી ચૌલુકયરાજા શત્રુના રૌન્યાને દાણાની માફક પિષવા લાગ્યા. એ પ્રમાણે વૈરીમ`ડલને વાદળની માફક દૂર કરે છતે આગળ સ્કુતિમાં આવેલા સૂર્ય'ની માફ્ક અÌટરાજને ભૂપતિએ જોયે.
બંને રાજાએ એક બીજાની અલૌકિક સ્મ્રુતિ જોઈ રામ અને રાવણની માફક બહુ વૈર માનવા લાગ્યા અને તેજ વખતે વૈરને સલ કરવાને જેમ મહાપરાક્રમી તે મ'ને જણે પોત પેાતાના માનવેને આજ્ઞા કરી કે, તરત જ તેઓ ગજે'દ્રોને ચલાવવા લાગ્યા.
હવે અણુ[રાજ અને કુમારપાલ અને સાળા બનેવી થાય, એમ જાણી ઉપહાસની માફક ધવડે પરસ્પર ઉકિત પ્રત્યુકિત કરવા લાગ્યા. ह' हे श्याल ! तपस्विवत् स्वशिरसि क्षित्वा जटाः प्राक् त्वया, भिक्षित्वा प्रतिमन्दिर प्रतिपदं नंष्टवा च नीत जनुः । प्राप्त पुण्यवशेन राज्यमधुना निःस्वेन चिन्ताश्मवत्,
भगिनीप्रेरणया कुतोऽद्य समरे व्यापद्यसे मत्करे ॥ १ ॥ ૯ ૨૨ શાળા ! પ્રથમ તૈં તપસ્વિની માફક મસ્તકે જટા ધારણ કરી ઘરે ઘરે ભિક્ષા માગી.
દરેક સ્થળે નાશીને પેાતાને જન્મ ગાળ્યા છે અને
હાલમાં નિધનને ચિંતામણી જેમ પુણ્યને લીધે તને રાજ્ય
મળ્યું છે.