________________
૨૩૦
કુમારપાળ ચરિત્ર
કેટલાક સુભટા શસ્ત્રાને ઉત્તેજિત કરતા હતા. ત્યારપછી ચૌલુકયના સૌન્યમાં સવ ત્ર ઘણી તૈયારી જોઈ અણુ રાજ પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા કે
હાથીઆવડે ગજેન્દ્રની જેમ ઉદ્ઘત ભટાવડે વી’ટાયેલે આ ચૌલુકય રાજા અહી આવ્યે છે,
યુદ્ધમાં એની આગળ હું' કેવી રીતે વિજય મેળવીશ. એમ વિચાર કરતાં તેને યાદ આવ્યું કે,
જે ચારલટનામેકુમાર ચૌલુકયથી વિધિ કરી મારી પાસે આવ્યા હતા, તે તેના મના જાણનાર છે, માટે તેને પૂછવાથી તે તેની સર્વ હકીક્ત કહેશે,
એમ વિચારી તરતજ તેણે ચારભટને પેાતાની પાસે એલાગ્યા. અને પૂછ્યું
શત્રુનુ રહસ્ય તું બરાબર જાણે છે, માટે તેને જીતવાના ઉપાય
તું કહે.
ચારભટકુમાર
ચારભટ વિનયપૂર્વક ખેલ્યા.
હે દેવ ! હાલમાં કાઈ આપ્તપુરુષના મુખથી મે' સાંભળ્યુ' છે કે, ચૌલુકચ રાજા પ્રાયે કૃપણ અને કૃતજ્ઞ છે, તેથી તેના કેલ્હાર્દિક સામ તે વિકૃત થયા છે, તે તેમને સુવર્ણાર્દિક ધન આપી જલદી પેાતાના સ્વાધીન કરવા તમે યત્ન કરો.
કારણ કે વશીકરણ વસ્તુઓમાં ઘન એ મુખ્ય છે, એમ કરવાથી પુત્રો જેમ પિતાને તજી દે છે, તેમ તે એકદમ ચૌલુકયનો ત્યાગ કરશે. જેથી તે નિષિ સની માફક શકિતહીન થઇ જશે.
પેાતાના સામતાથી તજાયેલા આ રાજા ઘણું કરીને પલાયન થશે. અથવા ગવર્નીંથી યુદ્ધ કરશે તેા નપુસકની માફક મા જશે
વળી વિશેષમાં તમારા પ્રસાદવડે ભગદત્તરાજાની માફક હું સંગ્રામમાં હાથીને ફેરવવાનું અને સિ ંહનાદ મૂકવાનું જાણુ છુ.
માટે હાથીનું ભ્રમણ અને ગાઢ સિ'હુનાદવડે યુદ્ધમાં કુશલ એવા પણ ચોલુકયરૂપી હાથી દૂર નાશી જશે.