________________
૨૩૪
કુમારપાળ ચરિત્ર સ્વામીને યુદ્ધની બહાર લઈ ગયે.
કેઈક સવારને અશ્વના પૃષ્ઠ સાથે શત્રુએ બાણથી વિધિ નાખે, જેથી તે મરી ગમે તે પણ તે ઘડા પરથી જીવતાની માફક નીચે પડશે નહીં.
પેતાની ઉપર આરૂઢ થયેલા સુભટ પર પદાતિએ કરેલા તરવારના આઘાતને બચાવ કરતા ઉત્તમ જાતિના શ્રીવૃક્ષની (હૃદયમાં તરેમ વાળા) ઘેડાએ યુદ્ધમાં પિતાનું ઉંચાઈ પણું સાર્થક કર્યું.
અર્ધ આકાશમાં ઘોડાઓને વારંવાર કુદાવતા સવારે નીચા છતાં પણું હાથી પર રહેલા સુભટને મારવા લાગ્યા.
રણુભુમિમાં ઉતરેલે કઈક હાથી સુંઢથી સુભટને ઉપાડી ક્રોધવડે કંદુક (દડા)ની માફક ઉંચે ઉછાળીને યમ રાજને આપવાને જેમ દુર ફેંકવા લાગે.
વા સમાન બને દાંત વડે પ્રહાર કરતા હાથીની સૂંઢ શત્રુની તરવાર વડે કપાઈ ગઈ છતાં પણ તે વિહત (હસ્ત વગરને વ્યગ્ર) થયે નહીં, એ મેટું આશ્ચર્ય થયું.
યુદ્ધ કરવા માટે બંને હાથીએ એક બીજાની સુંઢ લડાવીને જ્યલકમીના પ્રવેશમાં તેરણ કરતા હોય તેમ બતા હતા. તેમજ તે હાથીઓ પાદના આઘાત વડે સુભટોને કમલખંડની માફક મર્દન કતા અને એક બીજાના સૈન્ય રૂપી સરોવરને ખોળવા લાગ્યા.
યુદ્ધ કરતાં પરસ્પરનાં શો ખુટી ગયાં, ત્યારે મહાન પરાક્રમી કેટલાક સુભટે મલ્લની માફક ભુજના અવલંબથી યુદ્ધ કરવા લાગ્યા.
શૌર્ય લકમીના આલિંગનથી કુંકુમ વડે રંગાયેલા હોય, તેમ શના પ્રહારથી નીકળતા રૂધિર વડે લાલ અંગવાળા સુભટો શેભતા હતા.
પિતાના નશ્વર પ્રાણવડે ચિરસ્થાયી યશ પરીદીને કેટલાક સુભટોએ વાણિજય કલામાં હોંશીયારી મેળવી.
કેટલાક સુભટએ આલોકમાં પિતાના સ્વામી પાસેથી માન અને અતુલ્ય યશ મેળવી એક શૌર્યવડે છેવટે મરીને સ્વર્ગલેક મેળવ્યું.