________________
२२२
કુમાપાળ ચરિત્ર
મહાન પરાક્રમી એવા મારી આગળ આ રંક શું કરવાના છે? એમ ધારી ક્રોધથી જેમ ભૂપતિએ સેનાના રજભર વડે શૂર (સૂર્ય) ને ઢાંકી દીધા.
ભૂપતિની સેનાથી આકષ ણુ કરાયેલા અચલ-સ્થિર એવા પણ ભૂભુત્ પવ તા-રાજાએ ધ્રુજવા લાગ્યા, તેા ચલાયમાન શત્રએ નાશી જાય તેમાં આશ્ચય શું?
તર'ગની માફક ચ ંચલ સુભટો વડે ઘેરાયેલા અને ભૂમિપર ચાલતા સૈન્યરૂપ સમુદ્રને જોઈ સવને ક્ષેાભ થયા.
મામાં ચાલતાં દરેક ગામેાના મુખ્ય લાકો સેવાભક્તિ મહુ ઉત્તમ પ્રકારની કરતા હતા, તેનેા સ્વીકાર કરતે ભૂપતિ અનુક્રમે ચદ્રાવતી નગરીમાં ગયા.
તે નગરીમાં વિક્રમસિ ંહ નામે ઠાકોર છે. તે બહુ તેજસ્વી અને મહારાજ એવા નામથી પ્રસિદ્ધ હતેા. વળી તે કુમારપાલરાજાના જ સેવક હતા.
હ ંમેશાં રાજસેવા માટે વિક્રમસિ'હને પાટણમાં આવવા જવાને અહુ પ્રયાસ પડતા હતા. વળી તે પાતે બહુ સુકેામલ અંગવાળા હતા. તેથી તે બહુ કટાળેલા હતા.
તેવામાં ત્યાં ગયેલા કુમારપાલને જોઈ વિક્રમસિહુને બહુ ક્રોધ થયા અને પેાતાના સામતાને ખેલાવી તેણે મસલત કરી.
આ કુમારપાલરાજા પ્રથમ જટાધારી બની સમગ્ર પૃથ્વી પર ભીખ માગતા હતા, તે હાલમાં દૈવયેાગે આપણેા અધિપતિ થયે છે. મૂખની માફક તે વિશેષ કંઈ જાણતા નથી, મડદા સમાન કૃપણ છે, અર્હમન્યની માફક બુદ્ધિને બઠર છે.
જેથી આ ભૂખ રાજા કોઈપશુ પ્રસંગે આપણને પૂછતા નથી. માટે એને નમવુ' પણ અનુચિત છે, તે સેવા કરવાની તા વાત જ દૂર રહી. કારણ કે શ્મશાનશૂલી ઇંદ્રસ્ત'ભની પૂજાને લાયક થાય નહી’. હમેશના આ ભિક્ષાચારો કયાં ? અને રાજપુત્ર આપણે કાં ? માટે આવા સ્વામીવડે આપણે લજવાઈએ છીએ.