________________
૨૨૭
અર્ણોરાજને સૂચના
તે કાવ્યનો ભાવાર્થ એ હતું કે “પ્રચંડ યમદંડની ઉગ્રતાને વહન કરતી,
પ્રલયાગ્નિની જવાલાઓના ગર્વને હરણ કરતી, ઉગ્રવિષવાળા ભુજગેના પ્રચંડ ફૂકારને પરાજય કરતી અને
વજની ક્રાંતિ સમાન તેજવી એવી જેના ભુજદંડની ખર્ચ ઉલૂખલ (ખાણીઆ)માં ડાંગરને મુશળ જેમ યુદ્ધની અંદર શત્રુઓને
વળી જે ભૂપતિ દિગ્વિજયમાં ઉદ્યક્ત થાય છે, ત્યારે તેના ચાલતા સૈનિકેએ ઉડાડેલા ૨જકણે ઉન્નત એવા પણ રાજાઓ અથવા પર્વને ચૂડામણી સમાન થાય છે.
પિતાની આજ્ઞાને પુત્રો જેમ હંમેશાં સેવામાં તત્પર રહેલા રાજાએ જેની આજ્ઞાને પિતાના મસ્તકે ધારણ કરે છે.
તે શ્રીકુમાર પાલભૂપાલ પિતાની બહેનની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યા છે અને તમારે લાયક આ એક કાવ્ય તેમણે મોકલ્યું છે.
એમ કહી તેણે ભેટની માફક તે કાવ્ય રાજાને આપ્યું.
પછી તેની આજ્ઞાથી તેના પ્રધાને તે કાવ્ય વાંચવા માંડ્યું કે–; रे रे भेक ! गलद्विवेक ! कटुक किं रारटीष्युत्कटो,
गत्वैव क्वचनापि कूपकुहरे त्वौं तिष्ठ निर्जीववत् । सोऽय स्वमुखप्रसृत्वरविषज्वालाकरालो महान् ,
जिह्वालस्तव कालवत्कवलनाकांक्षी यदाजग्मिवान् ॥५॥
રે રે વિવેક હીન દર! ઉન્મત્ત બની તું કટુક વચન વારંવાર શા માટે બેલે છે?
કોઈપણું કુવાની બખોલમાં જઈ તું મડદાની માફક પડશે રહે, કારણ કે પિતાના મુખમાંથી પ્રસરતી વિષજવાલા વડે ભયંકર અને કાળની માફક જીહાને પ્રસાર માટે આ સર્પ તને ગળવાની ઈચ્છાથી આવે છે.”