________________
ચરપ્રેસર
૨૨૧
અને દૃષ્ટિવડે પ્રથમ સર્પત કરેલા મત્લા પાસે તેને ચારની માફક બધાવી તેની તપાસ કરતાં તેની પાસેની કકપત્રની છરી જોવામાં આવી.
તેથી ભૂપતિને ઘણું! ગુસ્સા થયા અને તેને નિશ્ચય થયે કે આ દુષ્ટ જરૂર મને મારવા માટે જ આવેલા છે, છતાં પણ તેણે પ્રફુલ્લ વને પૂછ્યું.
તુ કાણુ છે ? તું કેાનેા સેવક છે ? અને તને અહી' કણે મેકલ્યા છે ?
રે ! અધમ ! તુ' જીવવાની ઇચ્છા રાખતા હાય તે! આ સવ સત્ય હકીકત જાહેર કર.
તે સાંભળી વ્યાઘ્રરાજ બહુ ગભરાયા. સત્ય વૃત્તાંત તેણે નિવેદન
કર્યું..
રાજાએ કહ્યું. દૂત ! હવે તું મરણને ભય રાખીશ નહી.. જીવ માત્ર કમ વડે ઉત્પન્ન થાય છે અને હુંમેશાં સેવક સ્વામીને આધીન હાય છે, માટે તુ' મારા અપરાધી નથી.
જેમ લુકમથી પ્રેરાયેલા કોઈપણ માણસ સાધુ પુરુષને ઉપસ કરનાર થાય છે, તેમ તું પણ તારા સ્વામીના કહેવાથી મને મારવા માટે આવ્યેા છે.
જેમ મુનિ મહારાજ ઉપસ` કરનારને છેડી દઈ કમને હશે. છે, તેમ હું પણ તને મુકત કરી હાલમાં તારા સ્વામીને મારીશ. એમ કહી મહાન પરાક્રમી શ્રીકુમારપાલરાજાએ વ્યાઘરાજને સુંદર એ વસ્ત્ર પહેરાવીને વિદાય કર્યાં. અહા ! ચાતુની સીમા
હાતી નથી.
પેાતાની બહેન દેવાદેવીની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે શ્રી ચૌલુકયપ્રયાણ
કુમારપાલભૂપતિએ સૈનિકાના સમૂહ સાથે વાસુદેવ પ્રતિવાસુદેવ પ્રત્યે જેમ શત્રુ રાજા ઉપર ચઢાઈ કરી.