________________
૨૧૮
કુમાપાળ ચત્રિ
તુર થઈ પાટણનગરમાં આવી અને તેણીએ પેાતાના ખંધુને તે વૃત્તાંત નિવેદન કર્યું... ચૌલુક્યના કાપ
પેાતાની નિંદા સાંભળી ચૌલુકયને બહુ ક્રાધ થયા અને તે ખેલ્યા. હું ભગિનિ ! તું વૃથા વિવાદ કરીશ નહી, થાડા દિવસમાં તારી પ્રતિજ્ઞા હું પૂર્ણ કરીશ.
ત્યારબાદ અણ્ણરાજભૂપતિની સ્થિતિ જાણવા માટે કુમારપાળરાજાએ પેાતાના જીવિત એક સમાન મત્રીને માકલ્યા.
તે મંત્રી શાક ંભરીનગરીમાં ગયા અને તે ધૂર્તની જેમ કોઈક જગેાએ એક ગુપ્ત ગૃહ રાખીને નિવૃતિપૂર્વક ત્યાં રહ્યો.
પછી તેણે અણુ રાજનરેશનું વૃત્તાંત લણવા માટે તેની દાસીને બહુ ધન આપી પેાતાને ભાગવવા લાયક કરી.
અહા ! બુદ્ધિમાન પુરુષોને આ દુનિયામાં કઇપણ અસાધ્ય હતુ
નથી.
આ મંત્રી તેણી ઉપર કૃત્રિમ પ્રેમ રાખતા અને વિરકતની માફક પ્રવૃત્તિ કરતા હતા. પર’તુ તે દાસી તેા પેાતાના પતિ તરીકે જ તેને માનતી હતી. કારણ કે સ્ત્રીઓની બુદ્ધિ કેટલી હાય !
ત્યાર બાદ તે દાસીને વિશ્વાસવાળી જાણી મંત્રી હુ મેશાં તેને એકાં તમાં રાજાની ખખર પૂછતે। અને તે દાસીપણુ સત્ય વાત કહેતી હતી. એક દિવસે રાત્રીએ આવતાં તે દાસીને ખડુવાર લાગી, તેથી મંત્રી કૂટી ચઢાવી તેને બહુ ઠપકો આપવા લાગ્યા,
૨! નિમાઁમે ! આટલી બધી રાત્રી ગઇ? તારા માટે વૃથા મારે જાગવુ પડે છે. તું ખીજે સ્થલે ભમે છે અને કેઇ દિવસ પણ સમય સર આવતી નથી.
મને ધિક્કાર છેકે તારી ઉપર મેં પ્રેમની સ્થિરતા કરી.
કોઈપણ સમયે વિજળીની અંદર શું સ્થિરતા હૈાય ખરી ! જે મૂઢબુદ્ધિ સ્ત્રીઓમાં પ્રીતિની સ્થિરતા માને છે, તે પુરુષ ખરેખર વિષવલ્લીઓમાં અમૃતની ઉત્પત્તિ જુએ છે.