________________
ચૌલુકયનેક્રેપ
૨૧૭ | તારે અંત કરનાર આ વૃત્તાંત મારા ભાઈને જે હું જાણુવુિં તે તું બેલ? કોના આશ્રયથી જીવીશ?
તે સાંભળી અર્ણરાજ બહુ ક્રધાતુર થઈ ગયું અને તે બે.
રે વૃથા માનિનિ! ભાઈનું બલ જણાવીને નપુંસકની માફક મને કેમ ડરાવે છે?
શું? તને એ નથી જોઈ? અથવા તારા ભાઈને શું મેં નથી ?
જે હંમેશાં આજ સુધી ભિક્ષા માગતું હતું અને હાલમાં બહુ દુઃખથી તેને રાજ્ય મળ્યું છે.
હે જડબુદ્ધિ! ઉછળતો પણ ચૌલુક્ય મને પહોંચે તેમ નથી. કારણ કે મન્મત્ત હાથી સિંહને મારી શકે નહીં.
મૃત્યુ પણ મારી આગળ અશક્ત છે, તે તારાભાઈની શી ગણતરી? લક્ષમીપતિની માફક સીમારહિત સારા પરાક્રમને શું તું નથી જાણતી!
રે દાસિ! હાલમાં જલદી તું ત્યાં જા અને તારા બંધુની આગળ પિકાર કર કે સૈન્ય સહિત તે પણ મારા સન્મુખ આવે. યુદ્ધની અંદર તેનું બળ જણાશે.
એમ કહી અરાજભૂપતિએ કાળથી રાણીને લાત મારી. કારણ કે માની પુરુષ પોતાના બંધુનું પણ દુર્વચન સહન કરતે નથી, તે સ્ત્રીનું કયાંથી કરે? | લાત મારવાથી બહારની પીડા અને બંધુની નિંદાથી અંતરની પડાવડે દુઃખી થયેલા દેવલ્લદેવીએ પિતાના પતિ આગળ ક્રોધથી પ્રતિજ્ઞા કરી.
રે અબુધ ! જેનાથી તે દુષ્ટ વચન બે છે, તે તારી જીભને જે કંઠમાગે ન ખેંચી લેવરાવું તે હું ચૌલુક્યની બહેન નહીં, એમ તે રાણી અભિમાનથી બેલી
તે સાંભળી રાજાને બહુ ક્રોધ થયો અને તરતજ તેણે તેને ત્યાગ કર્યો.
મોટા મંત્રીઓએ ના પાડી તેપણ દેવદ્વદેવી તત્કાલ ત્યાંથી નીકળી અપમાનથી ખિન્ન થયેલી દેવી હિમથી કરમાયેલીકમલિની જેમ શેકા