________________
૨૧૬
કુમાપાળ ચરિત્ર મિત્ર સમાન તે બંનેની નિર્મચંદ કીડા ચાલી. તેમાં બે ત્રણ, બે ચાર અને બે પાંચ એવા દાવ પડવા જોઈએ, એવી રમત સખી– એની માફક તે બંનેની વધવા લાગી.
તે વૃતની અંદર કેટલાંક સેગઠાં કામીની માફક લાલ હતાં અને કેટલાંક બીજો પાપીસમાત કાળા રંગનાં હતાં.
એકાદિક સંખ્યાના સંકેત રૂપ બિંદુનમિષથી ફુરણાયમાનનિધિવાળાં બંને પાસાઓ ધૃત રૂપ માસના શુકલ તથા કૃષ્ણ પક્ષ હેયને શું ? તેમ ખરેખર શોભતા હતા.
ગૂર્જરેનાં મરતક શિરોવેલ્ટન રહિત હોવાથી ગુર્જરેને મુંડિત એમ કહીને અરાજ સેગઠારૂપ મેડિઆએને તું માર, એ પ્રમાણે પિતાની રાણીને કહે છે.
એવી રીતે ગૂર્જરેનું ઉપહાસ કરતા પિતાના સ્વામીને દેવલદેવીએ કહ્યું,
હે દેવ! મારા દેશની હાંસી છેડીને મારી સાથે તમારે હાસ્ય કરવું. એ પ્રમાણે સ્ત્રીએ ના પાડી તે પણ અર્ણોરાજ તેને ચીડાવવા માટે બાલકની માફક હાસ્યવડે તેજ વાકય વારંવાર બોલવા લાગ્યા.
રાણ બહુ કો ધાતુર થઈ ગઈ અને બોલી,
હે જામ! વિચારીને કેમ બેલ નથી? તું જતું નથી ? ગૂર્જરેની મારી આગળ તું નિંદા કરે છે?
તારા દેશના આ લેકે શરીરે પુષ્ટ, કેપીન માત્ર વસ્ત્ર પહેરનાર વિવેકહીન, કરવાણી અને પિશાચની માફક વિકરાળ અંગવાળા કયાં? અને સુશોભિત અંગવાળા, વસ્ત્ર તથા અલંકારથી વિભૂષિત, વિશુદ્ધ ચરિત્રવાળા અને મધુર ભાષણ કરતા પૃથ્વી પર રહેલા દેવહેયને શું ? તેવા ગૂર્જરદેશના લેકે કયાં?
રે! મત્ત થયેલે તું જે પિતાની સ્ત્રી જાણીને મારાથી ડરતે. નથી પણ રાજાઓને ત્રાસ આપવામાં સાક્ષાત્ રાક્ષસ સમાન મારા બધુંથી કેમ ડરતો નથી ?