________________
કુમાપાળ ચરિત્ર નરેદ્રના દર્શીનથી ઉત્પન્ન થયેàા હુ` સીએના હૃદયમાં નહીં માતા હાય તેમ, રેરામાંચના મિષથી બહાર પ્રગટ થતા હતા.
એ પ્રમાણે દરેક સ્થળે નગરની સ્ત્રીઓએ નિરીક્ષણ કરાતા શ્રીકુમારપાલરાજા અપૂર્વ લક્ષ્મી શેાભાયુકત પેાતાના પ્રાસાદમાં ગયા. ત્યાં સ`હાસનપર પેાતે બેઠા. ઉદયાચલના શિખરપર આરૂઢ થયેલા અરૂણુ–સૂર્ય ને અઠ્યાસીહજાર સૂર્યાંપાસક ઋષિની માફક સર્વ જનેાએ રાજાને નમસ્કાર કર્યાં.
૨૧૪
સુરિસમાગમ
તે સમયે શ્રીમાન્ હેમચંદ્રાચાય દિગ્વિજય કરી આવેલા નરેદ્રની પાસે ગયા અને તેના હાથમાં ખડ્ગ જોઇ પાતે વર્ણન કરવા લાગ્યા. योद्भूतरजोन जैम नियन् द्यावापृथिव्यन्तर', शत्रुक्षत्र कलत्रनेत्रनलिनेष्वभ्रूणि विश्राणयन् । चित्ताभिज्वलदुप्रकोपहुतभुनिष्कान्तधूम भ्रम',
श्री चौलुक्यपते ! दधाति समरे कौक्षेयकोऽयं तव ॥१॥ શ્રીકુમારપાલજીપ ! યુદ્ધમાં સૈનિકોએ ઉડાડેલી ધૂળના સમૂહ વડે આકાશ અને પૃથ્વીના અંતરને મલિન કરતા
તેમજ શત્રુ રાજાઓની સ્ત્રીઓનાં નેત્રરૂપ કમલાને અશ્રુથી વ્યાપ્ત કરતા આ તારી ખડૂગ હૃદયમાં મળતા ધરૂપી અગ્નિમાંથી નીકળતા ધૂમના ભ્રમને ધારણ કરે છે.
વળી હે દેવ ! તારી કીતિ રૂપ કાંતિના આગળ ચંદ્રજ્યાનાના મદ ઉતરી ગયા છે,
તેમજ મુક્તાવલીની કાંતિ મલિન દેખાય છે.
શંકરનું શરીર ઝાંખું થયું છે.
ગંગાના પ્રવાહ મદ સરખા દેખાય છે.
દુફૂલવસ્ત્ર ક્ષીણ થયુ છે.
અતિ ઉજ્જવલ હિમાલયપર્યંતના મહિમા પણ હીન દેખાય છે. અધિક શુ' કહેવુ' ? જેની આગળ શ્વેતકમલેાના વનની કાંતિ પણ શ્યામ દેખાય છે.