________________
૨૧૨
કુમાપાળ ચરિત્ર
પૂર્વ દિશામાં ગંગાસુધી, દક્ષિણમાં વિધ્યાદ્રિ સુધી, પશ્ચિમમાં સિંધુ નદી સુધી અને ઉત્તર દિશામાં તુર્કી સુધી શ્રીકુમારપાલ વિજય મેળવશે. રાજધાની પ્રવેશ
એ પ્રમાણે દિગ્વિજય કરી શત્રુઓને પેાતાની આજ્ઞા મનાવી શ્રીકુમારપાલરાજા પેાતાના નગરપ્રત્યે પાછા વળ્યા. અનુક્રમે પાટણ નગરની પાસમાં આવ્યા.
રાજલે કોને ખબર થઈ, જેથી તેએ ઘણાં ભેટાં લઇ ભૂપતિને દન માટે સન્મુખ ગયા. શ્રીકુમારપાલરાજાએ નગરમાં પ્રવેશ કરવાની તૈયારી કરી.
તે સમયે પેાતે ગજેદ્રપર બેઠા હતા અને દિવ્યશૃંગારની રચનાએવર્ડ એરાવણુ હાથી પર આરૂઢ થયેલ ઈંદ્ર સમાન દીપતા હતા, પૂર્ણિમાના ચંદ્ર સમાન સુંદર અને ઉત્કટ છત્ર ધારણ કરવાથી ચારે દિશાએના વિજયથી ઉત્પન્ન થયેલા યશે.રાશિને વહન કરતા હાય ને શુ ?
અને બાજુએ વીઆતા વેત ચામરના ચગી દિવસે પણ મુખચંદ્રથી પ્રગટ થયેલ કાંતિને બતાવતા હોય ને શુ ?
વક્ષસ્થળે પહેરેલા હારના લાલ મણીની કાંતિના મિષથી લેાકેા પ્રત્યે પેાતાના મનેાર્ગને પ્રત્યક્ષ મતાવતા હાય ને શું ?
સર્વાંગે સ્ફુરણાયમાન વિશાલ કાંતિના મિષથી તુષ્ટ થયેલી જય લક્ષ્મીરૂપ સ્ત્રી સચાગને ધારણ કરતા હાય ને શું ?
ધ્રુવે નિર્માણ કરેલ દારિદ્ર દશાને નિમૂલ કરવાની ઇચ્છાથી ભ્રકુટીના ચિન્હવડે અપાવેલા સુવર્ણના દાનવડે યાચકોને કુબેર સમાન કરતા હાય ને શું ?
વિવિધ પ્રકારનાં વાગતાં સુંદર વાજી ંત્રાના નાદથી વૃદ્ધિ પામેલી માગધ લેાકેાની સ્તુતિઓવડે આકાશને પૂરતા હાય ને શુ ?
એવા શ્રીકુમારપાલભૂપાલ પવનથી હાલતી પતાકાઓના મિષથી પેાતાના સ્વામીના સમાગમ થયે છતે હષ વડે નૃત્ય કરતુ હોય તે શુ ? તેવા તે નગરમાં પ્રવેશ કર્યાં.