________________
દ્વિગ્વિજય
૧૯૯
નથી. “ સ સંગના ત્યાગ કરવા તે ચારિત્ર કહેવાય. ” એમ શ્રીજિનેન્દ્ર ભગવાને કહેલુ છે.
જળના સ`ચેાગથી જેમ ચિત્રની રાજ્યવડે ચારિત્ર નષ્ટ થાય છે. સંયમશ્રી અને રાજયશ્રી એ બંને પરસ્પર વિરોધી છે, કારણકે સપત્ની શાકયની માફક એકના આગમનથી બીજીના નાશ થાય છે.
હે મહીનાથ ! કૃતજ્ઞતાને લીધે એ તુ' પ્રત્યુપકારની ઇચ્છા કરતા હાય તે પેાતાને હિતદાયક એવા જૈનધમ માં પેાતાનુ` મન સ્થિર કર. પ્રથમ પણ તે. આ પ્રમાણે મારી આગળ પ્રતિજ્ઞા કરેલી છે. માટે હાલમાં પેાતાનું વચન તું સત્ય કર. કારણકે સત્પુરુષનું વચન કદાપિ મિથ્યા થતુ નથી.
એ પ્રમાણે નિઃસ્પૃહની જેમ સુરીશ્વરની નિભતા જોઇ કુમાર પાળ વિસ્મિત થયે। અને વિનયપૂર્વક ગુરુ પ્રત્યે આત્યા,
હે પ્રભુ! આપના કહેવા પ્રમાણે સવ થા હું ધીમે ધીમે વીશ પર ંતુ નિધિની માફક આપના સમાગમ હું ઈચ્છું છું.
આપના સમાગમથી મારા હૃદયમાં કંઇક તત્ત્વની પ્રાપ્તિ થાય, કારણકે તત્ત્વ પ્રાપ્તિમાં સત્સ`ગ એજ મુખ્ય ઉપાય કહેલે! છે.
એ પ્રમાણે નરેદ્રનુ વચન અંગીકાર કરી હેમચંદ્રાચાય અવકાશના સમયે રાજા પાસે જઇને પ્રસંગેાપાત ધોધ આપતા હતા.
ગુરુની વિશેષ વાણીરૂપ તકક્ષેાદ-૨ ના ચોગથી જલાશયની માફક રાજાનું હૃદય નિર્મલ થવા લાગ્યું.
દિવસના આઠ ભાગ, તેમાં પ્રથમ ભાગમાં રક્ષણ, આવક અને જાવકને વિચાર.
ખીજા ભાગમાં નગરના લેાકેાનુ' નિરીક્ષણ.
ત્રીજામાં દેવપૂજન અને લેાજન. ચાથામાં નિધાનાનું અવલેાકન
પાંચમામાં અન્યદેશમાં ચરપુરુષાનુ પ્રેષણ મૈકલવુ’છઠ્ઠા ભાગમાં ઇચ્છા પ્રમાણે પરિભ્રમણ,