________________
૨૦૨
કુમારપાળ ચરિત્ર
અશ્વોની ખરીઓના આઘાતથી ઉખડેલા અને અનેક સ્થાવડે કચરાયેલા ધૂળના સમૂહ મેધની માફક આકાશમંડલમાં વ્યાપી ગયા. જેથી સૌનિક લાકે અંધ સમાન બની ગયા.
બહુ દૂર ફેલાયેલા ધૂલીપુંજને હાથીઓએ દયાને લીધે જેમ મદજલવડે શાંત કર્યાં.
હાથી, ઘેાડા, મનુષ્ય, બળદ અને ઊંટોના સમૂહવડે વ્યાપ્ત તે રસૈન્યને જોઇ લેાકેા જગતને એકત્રિત થયેલુ હાય તેમ માનવા લાગ્યા રાજસેવા
પ્રથમ જાવાલપુરના રાજાએ પાતાના પૂર્વજની માફક ચૌલુકય વંશમાં ચંદ્ર સમાન શ્રીકુમારપાલના બડુ સત્કાર કર્યો અને બહુ પ્રકારની ભેટ પણ કરી.
ત્યાંથી ચાલતાં અનુક્રમે સપાદલક્ષ નામે દેશમાં ગયા. ત્યાં પેાતાના અનેવી અણુરાજનામે ભૂપતિએ સેવા કરી. તેનેા સ્વીકાર કરી શત્રુ રાજાઓના શિક્ષક તરીકે પ્રવૃત થયેલે! શ્રી કુમારપાલરાજા ત્યાંથી આગળ ચાલ્યું.
સૌન્યના સ’ચારથી ઉછળતી ધૂળવડે રાજા તથા પર્વતાને આચ્છાદન કરતા ગુજરશ્વર કુરૂ દેશમાં ગયા.
તે દેશના રાજાએ લેાકેાના મુખથી સાંભળ્યું હતું કે, ગુજ રેશ્વર શત્રુને ભેદવામાં મહાન પરાક્રમી છે, તેથી તે પણ વિનયપૂર્વક પેાતાના ગાત્રદેવની માફક ભૂપતિના ચરણમાં પડયો.
અને તેની પ્રાથનાથી કુમારપાલરાજાએ હસ્તિનાપુરમાં પ્રવેશ કરી યાચક જનેાને બહુ દાન આપ્યુ, તેથી પ્રગટ થયેલી કીતિ વડે તેણે અન્યગંગાની પ્રવૃત્તિ કરી.
ત્યારપછી તે ગંગાના તીરથી ગુજરેશ્વર પ્રયાણ કરી મધ્ય દેશના રાજાને સિદ્ધ કરી ત્યાંથી માલવદેશમાં ગયે..
ત્યાં નજીકમાં આવતા કુમારપાલને જાણી ચિત્રકુટના અધિપતિ કરેલા સજ્જન સામેા આબ્યા અને પેાતાની કૃતજ્ઞતાને લીધે તેણે મહુ ભક્તિ બતાવી.