________________
૧૯૮
કુમારપાળ ચરિત્ર એમ છતાં આ રાજ્ય વૈભવ મળવાથી આપને પ્રત્યુપકાર કરે. તે દૂર રહે, પરંતુ આપને મેં સંભાય પણ નહીં.
અહો ! મારૂં કૃતજ્ઞપણું કયાં રહ્યું ? પ્રથમ પણ આપે કરેલા ઉપકાર વડે હું દેવાદાર હતે.
તેમજ હાલમાં પ્રાણ રક્ષણ કરવાથી જીણીની માફક અધિક જણું થયે છું.
અકૃત્રિમ ઉપકારીઓમાં ખરેખર તમેજ મુખ્ય છે, કારણકે હું આ કૃતઘ છું, છતાં મારી ઉપર આપનો પ્રેમ આ પ્રમાણે અનહદ
આ દુનિયામાં “કૃતજ્ઞપુરુષથી બીજો કેઈ ઉત્તમ નથી અને કૃતનથી બીજે કઈ નીચ નથી.” કારણકે કૃતજ્ઞપુરુષની લકે સ્તુતિ કરે છે અને કૃતધની હમેશાં નિંદા કરે છે.
અહો ! આપણે બંને જણ ઉત્તમ કેટીને પામ્યા. ઉપકારી જનેમાં આપ અને કૃતઘ પુરુષમાં હું.
માટે હે કૃપાનિધાન ! મારા સમગ્ર અપરાધની ક્ષમા કરી આ રાજ્ય લક્ષ્મીને સ્વીકાર કરીને હાલમાં મારી ઉપર મહેરબાની કરે. શ્રી હેમચંદ્રસૂરિ
શ્રી કુમારપાલનરેદ્રના મુખમાંથી નીકળેલ ભક્તિમય વચન વડે શ્રી હેમચંદ્રસૂરિ બહુ પ્રસન્ન થયા, જેથી અમૃતરસનું સિંચન કરતા હેય તેમ નરેદ્ર પ્રત્યે બેલ્યા | હે મહીપતિ ! આ પ્રમાણે પિતાને શા માટે તું વૃથા નિદે છે. કારણકે હવે તારે ઉપકાર કરવાનો સમય આવ્યે છે.
હે વિદ્વાન ! કૃતજ્ઞપુરૂષમાં ચૂડામણી સમાન કેવલ તું જ છે. પિતાના પૂર્વજની માફક મારે વિષે જેની આવી ઉત્તમ પ્રકારની ભક્તિ શેભે છે. વળી તું જે મને રાજ્યસંપત્તિ માટે પ્રાર્થના કરે છે, તે તારી ભકિત આગળ શા હીસાબમાં છે?
પરંતુ હે રાજન ! તે રાજ્યવૈભવ હમારે ચારિત્રધારીને યેગ્ય