________________
કુમારપાળ ચરિત્ર
તે સાંભળી ફરીથી તે મસ્તક પાણીની બહાર નીકળશે નહીં'. એમ છતાં કદાચિત્ તે નીકળે તે મને ખબર આપજો, એટલે પેાતે ત્યાં આવી તેને અધ કરીશ.
તે સાંભળી બ્રાહ્મણે ચકિત થયા, કુતરાઓને ફેકી દઇ વૃદ્ધને કહેવા લાગ્યા.
સર્વજ્ઞની માફ્ક તમારી બુદ્ધિ દરેક માગ માં પ્રવીણ છે. વળી આપની બુદ્ધિરૂપી નાવના સમાગમ અમને ન થયેા હાત તા અમે ખરેખર અપાર સંશયરૂપ સાગરમાં ડુબી જાત.
એ પ્રમાણે વૃદ્ધની સ્તુતિ કરી બ્રાહ્મણેા ખુશી થયા. પછી તેણે બ્રાહ્મણાને વિદાય કર્યાં.
૧૭૪
ચાર માસની સમાપ્તિના 'તિમ દિવસે બ્રાહ્મણા પેાતાની કાંચીપુરીમાં ગયા.
પ્રભાત કાળમાં રાજાએ તેમને ખેલાવ્યા. મરૂદેશસ્થ વૃદ્ધવિપ્રનું સવ વૃત્તાંત રાજાની આગળ બ્રાહ્મણેાએ કહ્યું.
પછી રાજાની સાથે તેએ સરોવર પર ગયા. હુંમેશના સમય થયા એટલે તે મસ્તકે બહાર નીકળી મુકે છે” એમ ત્રણવાર કહ્યું. ત્યારે લાભથી ડંખે છે, એવા બ્રાહ્મણાના જવાબ મળવાથી હસીને ફરીથી તે એલ્યુ.
મારો આશય તમે સમજી શકયા છે.
નૃપપ્રશ્ન
રાજાએ મસ્તકને પૂછ્યું,
તું કાણુ છે? આ પ્રમાણે ખેલવાનું તારે શું પ્રયેાજન છે? મસ્તકે કહ્યું. મસ્તકમાં રહેલા કેલીફિલ નામે હું ન્યતર ધ્રુ અને આપના પડિતાની હાંશીયારી જોવા માટે એ પ્રમાણે મારે ખેલવુ થતુ હતુ. આજે એના ઉત્તર મળવાથી હવે હું અહી. આવીશ નહી'. એમ કહી તે યંતર ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. રાજાએ પડિતાના મહુ સત્કાર કર્યાં.