________________
૧૮૬
કુમારપાળ ચરિત્ર શક સમાન પરાક્રમી ચિત્રાંગદરાજા શત્રુ સાથે યુદ્ધ કરવા તૈયાર થયે અને તેણે બાણેની વૃષ્ટિથી મોટું યુદ્ધ કર્યું.
આખરે દુર્વાર એવી શત્રુ બાણોની વૃદ્ધિ વડે વ્યાકુળ થયેલ ચિત્રાંગદ અશક્ત બની વરસાદના કરાઓ વડે સાંઢની જેમ પલાયન થયે.
બાદ પિતાના ખજાનામાંથી સુવર્ણ પુરુષને લઈ તેણે સજલ કૃપમાં પૃપાપાત કર્યો. અહીં ભયને લીધે માણસ શું નથી કરતે?
શંભલીશ રાજાના સુભટે તેની પાછળ ગયા અને તે કૂવામાં ઘણી તપાસ કરી પણ અધિષ્ઠાયક દેવની સહાયથી સ્વર્ણપુરુષને પત્તે લાગ્યું નહીં.
પછી શંભલીશભૂપતિએ કેટલીક સારભૂત લક્ષમી પિતાને સ્વનાથી કરી અને તે રાજ્યમાં ચિત્રાંગદના પુત્ર વારાહગુપ્તને સ્થાપન કરી તે. પિતાના નગરમાં ગયો,
એ પ્રમાણે ચિત્રકૂટગિરિની ઉત્પત્તિ આનંદ પૂર્વક કહી શ્રીરામચંદ્ર મુનિ કેનિલની માફક વિરમીને પિતાના ધ્યાનમાં બેઠે. અણહિલપત્તન
આચાર્ય મહારાજે કહેલો રાજ્ય પ્રાપ્તિને સમય નજીક આવ્યો, એમ જાણી કુમારપાલ કુટુંબ સહિત પાટણમાં ગયા. ત્યાં પિતાને બનેવી શ્રીકૃષ્ણદેને ગૌરવ પૂર્વક પિતાના ઘેર તેમને લઈ ગયે અને સર્વને બહુ સત્કાર કર્યો.
પછી પ્રેમલદેવી ભગિનીએ પોતે જ કુમારપાલને સ્નાન કરાવ્યું. તે સ્નાનજલમાં મધુર સ્વરે બોલતી દુર્ગાચકલીએ સ્નાન કર્યું.
તે ઉત્તમ પ્રકારના શકુનને જેઈ કેઈક કુવેત્તા બોલ્ય. હે કુમારપાલ ! સાત દિવસની અંદર આ રાજ્ય તને જરૂર મલશે.
એ પ્રમાણે અસ્તુ” એમ કહી તેના વાક્યને સ્વીકાર કરી સવેદી કુમારપાલે દયાદિક દાન વડે તે પંડિતને સત્કાર . તે જ વખતે દેવેગે જયસિંહરાજા ચિરકાળ આ પૃથ્વીને ભેળવી દેવલે પામે
બાદ સામત, અમાત્ય અને અને સભ્ય જનોને એક વિચાર મેળવી કૃષ્ણદેવ, બે અન્ય રાજકુમાર અને એક કુમારપાલ એમ ત્રણને