________________
૧૯૪
કુમારપાળ ચરિત્ર
વળી સિદ્ધરાજના ધમ પુત્ર ચારભટનામે બહુ ખળવાન સુભટ હતા. તે ચૌલુકયની આજ્ઞાનુ અપમાન કરી અાંરાજ નરેંદ્રની સેવામાં ગયા. એ પ્રમાણે શ્રીકુમારપાળરાજાએ નિષ્કં ટક રાજ્ય કરી દેશમાં સર્વાંત્ર મરતકપર શેષા-આશિકા જેમ પેાતાની આજ્ઞા સ્થાપન કરી.
પ્રત્યુપકાર
રાજા પાત કૃતજ્ઞ હાવાથી જે જે પેાતાના ઉપકારી હતા, તે ખેડુત વિગેરેને પેાતાના માણસા મેકલી બદલે આપવા માટે પેાતાની પાસે ખેલાવ્યા.
જે દયાલુએ મેરડીના પુત્રની અંદર સ્થાપન કરી રક્ષણ કર્યુ” હતું, તે ભીસિ ંહને પેાતાના અંગ રક્ષક કર્યાં, જે સ્ત્રીએ દયાવડે માર્ગમાં ત્રણ દિવસના ભુખ્યા કુમારપાલને જોઈ પોતાના ગાડામાં એસારી બહુ આદરથી ભાજન કરાખ્યું હતુ, તે દેવશ્રીને પેાતાની એન માની લીધી અને તેની પાસે ભૂપતિએ તિલક કરાવ્યું પછી તેણીને એક ગામ આપ્યુ.
“સપુરુષનુ વચન કોઈ કાળે અસત્ય થતુ' નથી. તેમજ સજ્જન કુંભાર પોતાના ઈટવાડાની અંદર કુમારપાલને ગાપવી રક્ષા કરી હતી, તેને ચિત્રકુટ પવ તપર સામંત પદવી આપી. મામાં પેાતાની સાથે રહીને જેણે સેકડો કષ્ટ સહન કર્યાં હતાં તે બેસરી નામે પોતાની મિત્રને લાદેશ આપ્યા. અને વિશેષમાં તેણે જણાવ્યું કે,
હું સજ્જન 1 ઉજાગરેથી પીડાયેલાં તારાં માબાપ જે વચન મેલ્યાં હતાં, તે સત્ય થયું, એ પ્રમાણે તારા માતાપિતાને તું જરૂર કહેજે ભૂલીશ નહીં'.
ઉપકાર બુદ્ધિએ જેણે ચણા આપ્યા હતા, તે
ܕܕ
૩૬૩–કડવા
શેઠને વટપદ્રક (વડોદરા) આપ્યુ.
ઉપકારી માણસના કાણુ સત્કાર ન કરે? દરેક ત્રતાની અંદર ઉપકારવ્રત એ મુખ્ય વ્રત છે.”