________________
૧૯૨
કુમારપાળ ચરિત્ર કરતા નથી, તે
જે પેાતાના દૂષણની માફક પરદૂષણને પ્રગટ પુરુષ અખિલ વિશ્વને વશ કરવા માટે આ દુનિયામાં સમથ અને છે. વળી ગમે તેટલા માટે માણસ હેાય તે પણ પ્રારબ્ધયેાગે દુરવસ્થા કાણે નથી ભાગવી ? જેથી તું વારવાર ખલની માફક મારી દુરવસ્થાનુ વર્ણન કરે છે ?”’
સપત્તિ અને વિપત્તિ પણ મહાન પુરુષને પ્રાપ્ત થાય છે.” અન્યને તેના સંભવ હાતા નથી. ક્ષય અને વૃદ્ધિ ચંદ્રની જહાય છે, તારામ'ડળની હાતી નથી.
વિશેષમાં આપને કહું છું કે, સારૂ અથવા નરસુ જે કઈ આપને કહેવાતુ હાય, તે એકાંતમાં સુખેથી મને કહેવુ', પરંતુ સભાની અંદર મહાત્માની જેમ તમારે શાંતમુદ્રાએ બેસવુ.
એ પ્રમાણે શ્રીકુમારપાળનાં શિક્ષા વચન સદ્ગુરુનાં દુષ્ટ શિષ્યની જેમ રાજ્ય અપાવવાના ગવ`થી છકી ગયેલ કૃષ્ણદેવે માન્ય કર્યાં' નહીં તેમજ પેાતાની હાસ્ય પ્રવૃત્તિ પણ છેાડી નહીં.
ત્યારપછી અનુચિત હાસ્યને લીધે કુમારપાળને બહુ ક્રોધ ભરાઈ ગયા. તેથી તેણે કૃષ્ણદેવને કહ્યુ.
મેં તને ઘણીવાર ના પાડી છતાં તુ હાસ્યપ્રકૃતિને કેમ છેડતા નથી ? પવનથી દાવાનળની જેમ જે હાસ્ય કરવાથી ક્રાથની વૃદ્ધિ થાય છે અને તેથી વૃક્ષાની માફક સહસા સવ માંધવાના પણ અ ંત આવી જાય છે. માટે જો તું પેાતાનુ જીવિત છિતા હોય તા,
હૈ ભગિનીપતિ ! કુકૃત્યની જેમ આ હાસ્યથી તુ નિવૃત્ત થા. તે સાંભળી ક્રુર વચનાના મિષથી ક્રોધાનલના તણખાને બહાર કાઢતા હોય તેમ કૃષ્ણદેવ રાજાપર ગુસ્સે થઈ મેલ્યું.
દુર્દશાના ઉદ્ધાર કરી મેં જ તને રાજ્યાસને સ્થાપન કર્યાં છે, તે અશ્વ ના મદથી હાલમાં મને આ પ્રમાણે તુ' ધિકકારે છે. ભિક્ષુકની માફક પ્રથમ ઘર ઘર તું ભિક્ષા માગતા હતા, તે દુઃસ્થિતિ મારા ઉપકારની જેમ અરે ! શુ` ભૂલી ગયા ?