________________
અપ્પટ્ટિ સૂરિ
૧૫૯
જો આપ જાણતા હાવ તા મને રાજ્યની કયારે મળશે? તેના વ, માસ વિગેરે ચક્કસ સમય કહેા. નહી' તા હૈ' આપની માફક કોઈ પણ ઠેકાણે પરલોકનુ` કા` સિદ્ધ કરૂ.
સૂરિએ વિચાર કરી કહ્યુ', સંવત ૧૧૯૯ ના માશીષ વી ૪ અને પુષ્પ નક્ષત્રના ચંદ્રમાં મધ્યાન્હ સમયે જો તને રાજ્ય સોંપત્તિ ન મળે તેા પછીથી હું મારા નિમિત્ત જોવાનેા ત્યાગ કરૂ છું.
એ પ્રમાણે સૂરિએ પ્રતિજ્ઞા કરી ને તેજ વખતે તે પ્રમાણે પત્ર લખી ઉડ્ડયન મંત્રીને આપ્યા,
દેવની માફક આચાના જ્ઞાનથી ચમત્કાર પામેલેા કુમારપાલ હાથ જોડી ગુરુ મહારાજને કહેવા લાગ્યું.
જો આપતું આ વચન સત્ય થશે, તેા આપ રાજા અને હું તે રાજહું સની માફક આપના ચરણ કમલની સેવા કરીશ. એમ એલતા કુમારપાલને સૂરિએ કહ્યું,
મારે રાજ્યનું શું કામ છે ? સૂર્યંની માફક હુંમેશાં તારે જૈનમત રૂપી કમળને વિકસ્તર કરવુ.
અશ્પટ્ટિ સૂરિ
કુમારપાલે તે વચનના સ્વીકાર કર્યાં, ત્યારે સૂરિએ ઉડ્ડયનમંત્રીને એકાંતમાં પેાતાના અભિપ્રાય જણાવ્યેા.
કન્યકુબજ રાજાના પુત્ર આમકુમાર અપમાન પામી જેમ પૃથ્વીપર ફરતા ફરતા પ્રથમ મેઢેરા નગરમાં ગયા હતા. ત્યાં શ્રી સિસેનસૂરિએ તેને એળખીને આની માફક તેના સત્કાર ક અને ગુણગૌરવથી ખુશી કરી તેને પેાતાની પાસે રાખ્યા હતા.
પછી તેને રાજ્ય મળ્યું, ત્યારે તેણે સિદ્ધસેનસૂરિના શિષ્ય અપસટ્ટિસૂરિને બહુ હુ થી ગુરુ કર્યો અને કૃતજ્ઞપણાથી જૈનમતના ઉદ્યોત કર્યાં.
તેવી જ રીતે હાલમાં દુશા ભાગવતા આ ભાવીરાજા અહો આવેલા છે. તેના તમે પેાતાના સ્વામીની માફક ધનાક્રિક વડે ઉપકાર કરશે. તા,