________________
કાંચીપુરી
૧૬૭
દાદ્રિયને દેશવટે આપનાર પેાતાની માતાસમાન લક્ષ્મીને જોઈ કુમાર પાલનું સુખ પ્રફુલ્લ થઈ ગયું અને તરત જ તેણે નમસ્કાર કયાં.
દેવી એલી, હે વત્સ ! તારા મંત્રની અધિષ્ઠાયિકા લક્ષ્મીદેવી હું' પાતે છું. ઉત્કૃષ્ટ વૈભવાના સ્થાનભૂત તને જાણી હું તારી પાસે આવી છું. ક્ષેત્રપાલે કરેલા ક્ષુદ્ર ઉપદ્રવે વડે ધ્રુવની માફ્ક નિશ્ચલ તારૂ કૌય જોઈ હું તારી પર પ્રસન્ન થઈ છું, માટે તું વર માગ,
કુમારપાલ લ્યો. ખરેખર આજે મારા પુણ્યરૂપી વૃક્ષ કુતિ થયો. કારણ કે કલ્પવલ્લી સમાન દુર્લભ એવી તું મને પ્રત્યક્ષ થઈ. गार्हस्थ्य स्थितिमेति यात्युपचयं पुण्य प्रतिष्ठैधते, साकल्यं दधते कलाः प्रतिकल सौरव्यं समुन्मीलति । सर्वस्येापकृतिः स्फुरत्यमला कीर्त्तिः समुज्जृम्भते,
विश्व लक्ष्मि ! भवत्कटाक्षकणिका - छोटेन जीवत्यदः ॥ १ ॥ હૈ લક્ષ્મી ! તારા કટાક્ષ લેશની છાયાથી ગૃહસ્થાશ્રમ સ્થિર
થાય છે.
પુણ્યની વૃદ્ધિ થાય છે, પ્રતિષ્ઠા વધે છે.
કલાએ સફળ થાય છે. દરેક ક્ષણમાં સુખ સંપત્તિ પ્રગટ થાય છે. સવના ઉપકાર થાય છે અને નિમ્પૂલ પ્રીતિને ફેલાવ થાય છે. એટલુ' જ નહી. પણ આ જગતના જીવે એનાથી જીવે છે.
,,
હે લક્ષ્મીદેવી ! વાણી એ સરસ્વતી દેવી પ્રસિદ્ધ છે અને તું તા સારસ્વતી-સમુદ્રમાંથી પ્રગટ થયેલી કહેવાય છે, પરંતુ તેનાથી તું માત્રાવડે અધિક છે, તે ગુણેાવડે પણ કેમ અધિક નહીં ?
વળી હું લક્ષ્મીદેવી ! તારા આશ્રિત જનેાની સ્તુતિએ વડે વિદ્વાન્ એવા પેાતાના પુત્રોનુ' પાષણ કરતી સરસ્વતી તારી સાથે જે સ્પર્ધા કરે છે, તેથી તે કેવલ મૂર્ખ છે.
તેમજ તારા આશ્રય કરવાથી કૃષ્ણ પણ પુરૂષષ્ઠત્તમ થયા અને તારા અનાદર કરવાથી શંકરને ભિક્ષાટન રહ્યુ..