________________
ચિગી સમાગમ
૧૬૩ તે સાંભળી કુમારપાલ ખુશી થયે અને તેનું નામ, સ્થાન વિગેરે પૂછીને પુનઃ જટાધારી થ.
ત્યાંથી નીકળી આમતેમ ફરતે ફરતે તે ભરૂચ નગરમાં આવ્યું. ત્યાં એક શકુનદી મારવાડી રહેતે હતે. કુમારપાલ તેની પાસે ગયા અને પ્રાર્થના કરી છે.
આપ શકુન શાસ્ત્રના જાણકાર છે, માટે શકુન જોઈ કહો કે મને સુખ સંપત્તિ કયારે મળશે?
પ્રભાતકાળમાં શકુનવેદી કુમારપાલને સાથે લઈ નગરને બહાર ગયે અને મંત્રેલા ચેખા ફેકીને દેવ ચકલીને બોલાવી.
તેજ વખતે શ્યામ રંગે, મુખમાં ધાન્યને ગ્રહણ કરતી અને પુષ્ટિ અંગવાળી તે દુર્ગા શ્રી મુનિસુવ્રત સ્વામીના મંદિર પર આવીને બેઠી.
પછી વિકસ્વર નાદથી બે વખત આમલસારા પર તે બેલી. કલશપર બેસીને ત્રણવાર અને ધ્વજદંડ પર બેસીને ચાર વાર બેલી.
તે સ્વરને વિચાર કરી શકુનદી બે.
મંદિર પર બેસીને આ દેવ ચકલી બોલી છે તેમજ તેના વિકસ્વર નાદવડે જિદ્ર ભગવાનની ભક્તિથી તારે મેટો ઉદય થશે.
એ પ્રમાણે શાકુનિકનું વચન સાંભળી કુમારપાલ બહુ પ્રસન્ન થયા અને દ્રાદિક વડે તેને ખુશી કર્યો.
પછી તે જટાધરને વેશ છેડી દઈ ઉજ્જયિની નગરી તરફ ગયે. ત્યાં પિતાના કુટુંબને સમાગમ થયે. ચેગી સમાગમ
પિતાની પાછળ આવેલા શત્રુના સુભટને જોઈ કુમારપાલ ત્યાંથી એકદમ નાઠે અને છેલ્લાપુર નગરમાં ગયે.
ત્યાં તે ફરતા હતા તેવામાં સિદ્ધિઓના કરંડીઆ સમાન સર્વાર્થ સિદ્ધિ નામે એક ઉત્તમ ભેગી તેની નજરે પડશે.
કુમારપાલ તરત જ તેની પાસે ગયા અને પ્રણામ કરી તેની આગળ બેઠે.