________________
૧૬૪
કુમારપાળ ચરિત્ર
ચૈાગી પેાતાનું ધ્યાન સમાપ્ત કરી પ્રસન્ન નેત્રોથી અવલેાકન કરતા આવ્યા.
તારા લક્ષણા વડે તું રાજ્યને લાયક છે, છતાં તારી આવી અવસ્થા શાથી થઈ છે ?
કારણ કે “ઉત્તમ રત્ન ધૂળમાં રખડતુ. ઉચિત ગણાય નહી’. ’” કુમારપાલ મેલ્યા. હૈ યાગી ! મારી આ દુર્દશા આજ સુધી હતી, પરંતુ સૂર્યના દનથી રાત્રી જેમ આપના દનર્થી હવે મારી દુરવસ્થા રહેવાની નથી.
મેઘના અવલેાકનથી મારની જેમ આપના સમાગમથી મને પણ ઘણા આનદ થયા છે.
પ્રસન્ન થઈ તમે કોઈપણ એવા તેજસ્વી અને ચિંતામણી સમાન એક મંત્ર આપા, જેના સ્મરણથી હું મહાત્ વૈભવશાળી થાઉ', ચેગીએ તુષ્ટ થઇ કહ્યું. મારી પાસે એ મંત્રો છે, એક સામ્રાજ્યદાયી છે અને બીજો યથેષ્ટ ધન આપનાર છે.
પર ંતુ તે મને મંત્રો ઉપદ્રવ સહિત છે.
જો તુ' તે સાધવાના સમથ હોય તે તે બંનેમાંથી એક મંત્ર હું તને આપું, તેના તું સ્વીકાર કર.
મેાટી મહેરખાની, એમ કહી કુમારપાલે ચગી પાસેથી રાજ્યદાયક મંત્ર રાજ્યની માફક વિધિપૂર્વČક ગ્રહણ કર્યાં.
સત્રસાધના
કુમારપાલે પ્રથમ ત્રણ ઉપવાસ કર્યો. બ્રહ્મચારીની માફક બ્રહ્મવ્રત ધારણ કર્યુ. કોઇ એકાંતસ્થલમાં છ માસ સુધી તેણે તે મ ંત્રને જાપ કર્યું.
પછી કાળી ચૌદશની રાત્રીના પ્રથમ પ્રહરમાં સાક્ષાત્ ઉત્સાહની મૂર્તિ' હાયને શુ' ? તેવેશ કુમારપાલ પૂજાનાં સાધના સહિત મયંત્રારાથન કરવા માટે સ્મશાનભૂમિમાં ગયો.
ત્યાં કોઈ સ્થળે ભયંકર અસ્થિ-હાડકાઓના ઢગલા પડેલા છે,