________________
કૃતજ્ઞતા
૧૫૭ બેસરીએ કહ્યું. હે મિત્ર ! ભિક્ષા એજ મારી માતા છે. “સર્વ સ્થલે અને અભીષ્ટ ભેજન આપનાર ભિક્ષા એજ ભિક્ષુકેની નવીન માતા છે.”
એમ કહી હૈયે ધારણ કરતો બ્રાહ્મણ તે ગામમાં ગયે અને એક ઘડો ભરી કરંબક તથા પુષ્કળ ભિક્ષા લઈ ત્યાંથી ચાલે
ઘડે પિતાના વસ્ત્રમાં ગેપ અને ભિક્ષાન કુમારપાલની આગળ મૂકી બંને જણ ખુબ ધરાઈને જમ્યા. ત્યાર પછી તેઓ એક મઠમાં સુઈ ગયા. શત્રુની ભીતિથી કુમારપાલને નિદ્રા આવી નહીં પણ કપટથી ઉંધી ગયે..
બ્રાહ્મણ તેને ઉંઘે જાણી ઘડામાંથી કરંબક રાબ કાઢીને ખાવા બેઠો. તે જોઈ કુમારપાલ વિચાર કરવા લાગે.
આ બ્રાહ્મણને ધિકાર છે. જે મારાથી પણ સંતાડીને રંકની માફક ખાય છે. અથવા બ્રાહ્મણને એ સ્વભાવ છે કે કેઈ દિવસ તેઓ ભેજનથી તૃપ્ત થતા નથી.
એ કારણથી એણે આ અન્ન છાનું રાખ્યું છે.
એમ કુમારપાલ ચિંતવતું હતું, તેવામાં બેસી ભોજન કરી ઉભે થયે અને બાકીને કરંભક વસ્ત્રમાં સંતાડી મૂકયા. કૃતજ્ઞતા
કુમારપાલ જ્યારે નિદ્રામાંથી ઉઠ, ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે મિત્ર! તમને જે ભેજનની ઈચ્છા હોય તે આ કરંબક જમે. એમ કહી કુમારપાલને તે કરંબક આપે.
કુમારપાલ બોલ્ય, પ્રથમ તે એકલે શા માટે ભેજન કર્યું?
બ્રાહ્મણ છે. ભિક્ષા માગતાં મને એક બ્રાહ્મણીએ કહ્યું હતું. આ કરંબકને ભરેલો ઘડે છે, પરંતુ રાત્રિએ ઉઘાડે હતું, તે તમારે જોઈએ તે ચે. પરંતુ એમાં મને કેઈપણ પ્રકારને દોષ આપશે નહીં.
બીજી ભિક્ષા મળશે કે નહીં મળે? એમ ધારી તૃણાથી મેં તે ઘડે લઈ લીધો. “બ્રાહ્મણની પ્રકૃતિ બહુ ભી હોય છે.”
અહીં આવ્યા પછી તે ઘડે મેં તમને દેખાડે નહીં, કારણ કે