________________
૧૧૨
પુણ્ય મહિમા
•
તે ગીતનું અતિશય માય સાંભળી ઇંદ્રાદ્રિક દેવા વિચાર કરવા લાગ્યા. આજે તુખરૂના કઠતું. માધુ" આટલું બધું શાથી ? તે સમયે ગાયનાદિકના ગુણાવડે તુલ્ય એવા તે અન્નપુત્રરૂપ તુજીને જોઈ આ નવીન તુ જીરૂ કાણુ છે ? એ પ્રમાણે દેવતુ'બુરૂ પણ અહુ વિસ્મય પામ્યા.
કુમારપાળ ચરિત્ર
પછી ઇંદ્રે તેને તુષુિદાન આપવા માટે પેાતાની પાસે ખેલાવ્યે એટલે અજાપુત્ર તુષુરૂના સ્વરૂપના ત્યાગ કરી મનુષ્ય થઈ તેની આગળ ઉભા રહ્યો.
તેને જોઈ સભામાં બેઠેલા સવ દેવતાઓ ચકિત થઇ ગયા અને ઇંદ્ર પણ વિસ્મય પામ્યા.
ત્યાર પછી તેણે પૂછ્યું, તું કોણ છે અને અહી' આવવાનું શું
કારણ ?
ત્યારે અજાપુત્રે પેાતાનું સવ વૃત્તાંત નિવેદ્યન કર્યું. બાદ તેના અદ્દભુત ગુણેાથી માહિત થયેલા ઇંદ્ર દિવ્ય વસ્ત્રાદિક આપી તેના બહું સત્કાર કર્યાં.
અહે ! રૂપ, અહા ! કાંતિ, અહા ! સ ંપત્તિ, અહા ! વૈભવ, અહા ! ઇંદ્રાણી વિગેરે દેવી અને આ સવ સમૃદ્ધિ લાકોત્તર દેખાય છે.
એ પ્રમાણે અપાર ઇંદ્રની શાભાવડે હરાયુ છે મન એવા અજાપુત્ર તેને પૂછવા લાગ્યા.
હું દેવેંદ્ર ! આ અનૂભુત લક્ષ્મી આપને શાથી પ્રાપ્ત થઇ હશે. તે સાંભળી ઇંદ્ર ખેલ્યા
જેવું+
स्वर्गे स्थान विमाने वसतिरनुपमे ज्योतिख्योति देह, पारेवावर्ति वीर्य नवनवविलसद्रूपनिर्माणसिद्धिः । लक्ष्मीत्रैलोक्यकाम्या गतिरनुपहता गीतनृत्यादि रम्य,
: शच्याद्या भोगपात्र मम सुकृतवशाज्जातमैश्वर्यमेतद् ॥ १ ॥