________________
ગુરુનિ:સ્પૃહતા
૧૪૩
એમ વિચાર કરી રાજા આચાર્યના ચરણમાં પડયા અને કહેવા
લાગ્યા.
હે પ્રભૈ ! આપે વાહનની ના પડી, તેથી રાષને લીધે મે' આપને જે કંઈ કહ્યું, તે ક્ષમા કરો.
આપને બેસવા માટે મેં પાલખી મંગાવી, ત્યારે આપે તેને અનાદર કર્યાં. તેથી મેં કહ્યુ કે, તમે જડ છે. પણ એ વચન મેં દ્વેષથી કહ્યુ નથી.
હે ધર્માંનાયક ! માગ માં આપનાં દર્શન ન થયાં, તેથી રિસાયેલા જાણી આપને મનાવવા માટે હું આન્યા છું. ગુરુ નિઃસ્પૃહતા
હે ગુરુમહારાજ ખેલ્યા. નરેદ્ર ! તે' શે। અપરાધ કર્યાં છે, જેની હું ક્ષમા કરૂ ? કારણ કે,
તમારા સરખા મહાપુરુષા અપરાધી હાતા નથી. વળી માગમાં કોઈ પણ ઠેકાણે હું તમને મળ્યેા નહી, એ મને ક્રોધ થયા તેથી નહીં, પરંતુ તમને મળવાનું મારે કાંઈપણુ કારણ નથી.
મા માં હું પગથી ચાલુ છું. રસવિનાનું ભિક્ષાન્ન દ્વિવસમાં એક વાર જમું છું.
જીણુ વસ્ત્ર પહેરૂ છું. રાત્રિએ જ ક્ષણમાત્ર ભૂમિ પર શયન
કરૂ છું.
સર્વથા સંગરહિત વતુ છું. હુ ંમેશાં સમતા ગુણુમાં રમું છું અને હૃદયમાં પરમચૈાતિનું ધ્યાન કરૂ છું. હવે રાજાનુ મારે શું કામ ?
તે સાંભળી જીવન સુતની માફક સ ંતુષ્ટ મનવાળા તે સૂરીશ્વરને પ્રણામ કરી સિદ્ધરાજનરેદ્ર પેાતાના સ્થાનમાં ગયા.
પ્રભુપૂજા
ત્યાર પછી સિદ્ધરાજભૂપતિ જંગમતીર્થ સમાન ગુરુમહારાજને આગળ કરી પેાતાના પરિવાર સહિત વિમલાચલ ઉપર ગયા.