________________
કૃષ્ણદેવ
કૃષ્ણદેવ
૧૪૭
વિચાર કરી સેામેશ્વરે કહ્યું,
હે રાજન્ ! તારે પુત્ર થવાને નથી. રાજ્યને લાયક બહુ પરાક્રમી કુમાર તે પ્રથમ જન્મ્યા છે.
ફરીથી દીન મુખે રાજા ખેલ્યે. હે ભગવન્ ! આપ અભીષ્ટ ફ્લ આપનાર છે, એમ અમે સાંભળ્યુ છે, છતાં એકે પુત્ર નહીં આપે, તે તમારૂ' અભીષ્ટદાયિપણુ" કયાં રહ્યું ?
તું પુત્ર પ્રાપ્તિને લાયક નથી. હું શું કરૂ ? “ ચેાગ્યતા સિવાય કોઈથી પણ કંઈ કરી શકાય તેમ નથી, ”
એમ કહી સેામેશ્વર મહાદેવ અંતર્ધાન થઈ ગયા. સિદ્ધરાજ મહુ શેાકાતુર થયેા. પુત્રની અપ્રાપ્તિવર્ડ પેાતાને નિ હતા છતા પેાતાના નગરમાં પાછે આવ્યે.
હવે દેવી, દૈવજ્ઞ અને સેામેશ્વરના વચનથી રાજાએ નક્કી જાણ્યુ કે, આ રાજ્યના ભાકતા કુમારપાળ થશે.
એવી ચિંતાથી આતુર બની તે કુમારપાળ ઉપર બહુ દ્વેષ કરવા લાગ્યું.
પ્રથમ તેના પિત્રાદિકને મારીને પછી તેને મારી ન ખાવવા, એવી બુદ્ધિથી પાતાના ઘાતકી દ્નાને મોકલી તેણે પ્રથમ ત્રિભુવનપાળને સ્વસ્થ કર્યાં.
શ્રી કુમારપાળે પિતાની દાહાર્દિક ક્રિયા કરી, તેના મરણનું કારણ કેટલાક હાંશિયાર રાજવગના પ્રધાનાને એકાંતમાં પૂછ્યું.
પેાતાના હિતકારી કોઈક પુરુષે મરણનું કારણ કહ્યુ', તેથી સુનીંદ્રની માફક કુમારપાળ ઉદાસીન વૃત્તિથી પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યું.
રાજ્યસંપત્તિને ધિક્કાર છે, જેના માટે મૂઢ પુરુષાના ઉચિત ભાગને હિતકારી ભુજમળવાળા પિતા, ભ્રાતા અને પુત્રાદિકાને શત્રુની માફક મારી નાખે છે.