________________
ગુપ્તપ્રયાસુ
૧૪૯ ધારણ કરી તું પૃથ્વી પર પરિભ્રમણ કર અને કેટલાંક વર્ષ નિગમન કર, ગુતપ્રયાણ
પિતાની પાલદે સ્ત્રી અને ભાઈ વગેરે પરિવારને દધિસ્થલીમાં મૂકી શ્રી કુમારપાળ રાત્રિએ એકાકી નીકળે.
જટાધારી થઈ કેઈ પણ સ્થળે પિતાને નહીં પ્રસિદ્ધ કરતે અને અનેક પ્રકારનાં કેતુક જેતે કુમારપાળ ધૂર્તની માફક પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યો.
સિદ્ધરાજે તેને મારવા માટે સુભટોને આજ્ઞા આપી, પરંતુ ત્યાં તે નહીં હોવાથી વિલક્ષ થઈ સુભટો પાછા ગયા.
પછી રાજાએ હુકમ કર્યો કે, અહીંયાં કુમારપાળ આવે કે તરત મને ખબર આપવી.
કુમારપાળે પરિવ્રાજકનો વેષ લીધે છે અને કેટલાક સમય દેશતરમાં વ્યતીત કરી ફરતે ફરતે પરિવ્રાજકની મંડળી સાથે રાજ્ય વ્યવસ્થા જાણવાની ઈચ્છાથી તે પાટણમાં આ.
રાજકીય સુભટોએ તેની દક્ષતાથી તેને ઓળખે. પછી તત્કાળ તેઓ રાજાની પાસે ગયા અને તેમણે જણાવ્યું કે.
હે સ્વામિ ! આપને શત્રુ અહીં આવ્યા છે. તેના વધને ઉપાય નકકી કરી દુષ્ટ રાજાએ પોતાના પિતાના શ્રાદ્ધ દિવસે સર્વ પરિવ્રાજકને જમવા માટે બોલાવ્યા.
સિદ્ધરાજના સુભટોએ મને ઓળખે છે એમ નહીં જાણતે કુમારપાળ જટાધારી બની પરિવ્રાજકના મંડળના સાથે રાજભવનમાં
ગયો.
શત્રુને ઓળખવા માટે રાજા પિતે તેમના એકે એક પગ દેવા લાગે. ઊર્વ રેખાદિકના ચિહેવડે કુમારપાળને ઓળખે. તેથી રાજા એકદમ પિતાના હૃદયમાં બળવા લાગ્યું અને કેર દષ્ટિથી તેને જેવા લાગ્યા.