________________
૧૫૦
કુમારપાળ ચરિત્ર તે પરથી કુમારપાળ સમજી ગયા કે, આ રાજાએ મને આળ
ખ્યા છે.
ભાજન કર્યાં પછી એને મરાવીશ, એમ રાજાના વિચાર થયા. ભાજન કરી હુ... જલદી પલાયન થઈશ એમ ધારી કુમારપાળ ભેજન
કરવા બેઠા.
ધાયેલાં વસ્ત્ર લેવા માટે રાજા કેશગૃહની અંદર ગયા એટલે કુમારપાળ ભાજન કરી વમનના મિષથી જલદી ત્યાંથી નીકળી ગયા. ભંડારમાંથી વસ્ત્ર લઈ રાજા અહાર આવ્યેા અને જિટલેને વજ્ર આપતાં કુમારપાળ તેના જોવામાં આન્યા નહીં; તેથી તે બહુ ક્રોધાતુર થઇ ગયા અને એકદમ સેનાપતિને હુકમ ક.
અહીંથી કુમારપાળ નાસી ગયા છે, તેને જીવતા તું અહી પકડી લાવ. નહિ તે તેના સ્થાને તારું મરણ થશે,
રાજાના હુકમથી સેનાપતિ યમરાજાની માફ્ક સૈન્ય સહિત જે દિશામાં કુમારપાલ ગયા હતા, તેજ દિશામાં દેવાગે ગયે.
ગરુડના સરખા બહુ વેગવાળા ઘેાડાઓ વડે ચાલતા સેનાપતિ તેની પાછળ જઇ પહાંચ્યા. આકાશમાં ઉડતી ધૂળ જોઇને અને ઘેાડાએના હૈષારવ સાંભળી પાછળ આવતા સૈન્યને તેણે જાણ્યુ'.
તરત જ તે સત્ક્રાંત થઈ પાછળ લાગ્યા. તેટલામાં ક્ષુભિત સાગરની માફક નજીકમાં આવેલા સૈન્યને જોઇ તે ગભરાઇ ગયે..
હવે હું શું કરૂં ? કયાં જવું? કોના આશ્રય લેવા ? એમ સૈન્યના અવલેાકનથી હણાતા હાય તેમ આકુલ વ્યાકુલ થઈ ગયા.
ત્રાસ પામેલા મૃગલાની માફક દિશા તરફ તે દૃષ્ટિ કરતા હતા, તેવામાં એક અદરીવન તેના જોવામાં આવ્યું. તેમાં કઈક ખેડુતે એરડીના પાંદડાના ઢગલા કરેલે હતા, ત્યાં ગયે અને ત્યાં ઉભેલા ખેડુતને તેણે કહ્યું,
હે ભાઈ ! મારી પાછળ સૈનિકે યમદૂતની માફક અપરાધ વિના મને મારવા માટે આવે છે. માટે આપ દયા કરી આ પાંદડાની અંદર મને સતાડી અને મારૂં' રક્ષણ કરે.