________________
૧૨૨
કુમારપાળ ચરિત્ર શત્રુઓનું ઘણું બળ હોવાથી મહાસેનરાજાનું રૌન્ય ભાગી ગયું. છતાં પણ તેણે અનેક પ્રકારે તેમની સાથે યુદ્ધ કર્યું, છેવટે કપટી અને બલવાન શત્રુઓવડે તે મરાયો.
દૈવયોગથી સૂર્યની માફક મહાસેનરાજાને અસ્ત થયો. તેથી લેકમાં શેક રૂપી અંધકારને સમૂહ ફેલાઈ ગયો છે. બુદ્ધિબળમંત્રી
ત્યારબાદ બહુબુદ્ધિશાળી બુદ્ધિબળ નામે મંત્રીએ દરેક શેરીએના રસ્તાઓ રોકીને નગરની રક્ષા કરાવી તેમજ
પિતાના મનમાં બહુ દયા લાવીને બંદીખાને રહેલા સર્વ કેને તેણે છુટા કર્યા. કારણકે તેવા બુદ્ધિશાળી પુરુષ સમયના જાણકાર હોય છે.
અરે ! રાણીની ચાકરીમાં મારું પણ મત આવ્યું.
એમ કહી, હે પ્રિયે ! એક દાસીએ મને પણ પાંજરામાંથી છુટો કર્યો.
વળી હે પ્રિયે! એક રાજપુત્ર-વિમલવાહન વિના, ભજન વિનાના શરીરની માફક સર્વ લેકે મૃતપ્રાય થઈ ગયા.
તે રાજ્યની પ્રથમ સ્થિતિ કેવી હતી અને હાલમાં દેવગે કેવી થઈ!!
“પ્રાયે સંસારની સ્થિતિ એક સરખી રહેતી નથી.”
નગરની અંદર બુદ્ધિશાલી મંત્રી રહેલો છે અને બહાર લાખ શત્રુઓના સૈનિકે પડેલા છે. I હવે ભવિષ્યમાં શું થશે, તે તો કેવલી ભગવાન જાણે, બીજે કઈ પણ જાણી શકે તેમ નથી.
હાલમાં જ હું તે નગરીમાંથી અહીં આવું છું. એ પ્રમાણે પોતાની સ્ત્રીને કહી શુક-(પિપટ) મુનિની માફક ન રહ્યો. અજા પુત્રને બંધ
દુઃશ્રાવ્ય પિતાના પિતાનું વૃત્તાંત સાંભળી વિમલવાહન શસ્ત્રથી હણાયેલાની જેમ મૂછિત થઈ એકદમ દેવાલયમાંથી નીચે પડી ગયે.