________________
૧૩૨
કુમારપાળ ચરિત્ર ત્યાર પછી સંગ્રામમાં ઉન્મત્ત થયેલા સાદિ-ગજારૂઢ નિષાદિ-ઘડે. સ્વાર અને ઘણું રથિકને જગતને હરવા માટે અનેકરૂપધારી યમરાજાના દૂત હેય ને શું? તેમ સાથે લઈ રફાર પરાક્રમી અજાપુત્ર જૈત્ર જય આપનાર હસ્તીપર આરૂઢ થઈ શત્રુઓને પરાજય કરવા નીકળે.
સુબુદ્ધિ મંત્રીને કહેવાથી પ્રથમ દરવાજાના રક્ષકેને સંહાર કર્યો અને તે સ્થાનમાં પિતાના નવીન રક્ષક મૂકયા.
ત્યાર પછી અજાપુને લકર સાથે નગરની અંદર પ્રવેશ કર્યો.
સુબુદ્ધિમંત્રીએ ભેદેલા સર્વ પ્રધાન નેહી બંધુઓની માફક અજાપુત્રને મળી ગયા.
ત્યારબાદ રાજ દ્વારમાં તેઓ ગયા અને ત્યાં રહેલા પ્રારિક લેકેને મારીને બીજા દ્વારપાલ મૂકયા.
નીતિશાસ્ત્રનું રહસ્ય એ છે કે, “ઈને વિશ્વાસ રાખવે, એ નુ શાન છે. ” રાજ્ય પ્રાપ્તિ
ચદ્રાપીડરાજા તે વૃત્તાંત જાણી બહુ શોકાતુર થઈ ગયે અને લડાઈ માટે તૈયાર થઈ સામે આવ્યું, તેટલામાં એકદમ અજાપુત્ર વચ્ચે આવી પડે.
શૈન્ય અને પરાક્રમ, એમ બંને પ્રકારે અજાપુત્રનું પ્રચંડ બલ તેમજ તેને મળી ગયેલા પિતાના પ્રધાને જેઈ ચંદ્રાપીડ ભયબ્રાંત થયે અને ક્ષણમાત્રમાં બહુ ગભરાઈ ગયે.
મારૂં ક્ષત્રિયપણું કલંકિત થશે, એમ જાણી તેણે લડાઈનો ઉત્સાહ ધારણ કર્યો. ત્યાર પછી તે પિતાનું ખડગ લઈ યુદ્ધ માટે અજાપુત્રની સાથે તૈયાર થયે.
અજાપુત્રે પણ બહુ ક્રોધને લીધે પ્રચંડ ધારવાળી તરવાર લીધી અને તે સિંહની જેમ મહાપરાક્રમી શત્રુની સન્મુખ ગયે.
મલની જેમ તેઓ બંને જણે વળગવા લાગ્યા. ચકની માફક વારંવાર પરિભ્રમણ કરતા.