________________
vuwow
૧૩૦
કુમારપાળ ચરિત્ર સૈન્યની તૈયારી
અજાપુત્ર પોતાની બુદ્ધિની જેમ સુબુદ્ધિમંત્રીને આગળ કરી ચંદ્રાનવાનગરીની નજીક ગયે.
એક દિવસ તેના મરણના બાકી રહ્યો હતો. બહુ સૈન્ય સાથે અજાપુત્રને નગરની નજીક રહેલો જોઈ ચંદ્રાપીડના હૃદયમાં ભારે ત્રાસ અને ખેદ પ્રગટ થયે, તે વિચાર કરવા લાગે.
એની તપાસ કરવા ચરપુરુષને મેં મેકલ્યા હતા, તેમાંથી કેઈએ પણ અહીં આવીને એની હકીકત કહી નહીં અને આતે અહીં આવી ગયો દેખાય છે,
શું આ એકદમ આકાશમાંથી પડો?
દેવી અને દૈવજ્ઞનું વચન સત્ય કરવા માટે કેઈ અપૂર્વ દેવી માયા અહીં પ્રગટ થઈ હશે.
એમ હશે તો પણ ઠીક છે, પરંતુ એને હું પિતાના ભુજબળ વડે ઉચ્છિન્ન કરીશ. એ પ્રમાણે દર્ય રાખી રાજાએ સેનાપતિને હુકમ કર્યો, જેથી તેણે રૌ ને તૈયાર કર્યું. મંત્રીભેદ
રાત્રિએ સુબુદ્ધિમંત્રી નગરમાં ગયા અને રાજ્યના આગેવાનોને તેણે કહ્યું કે, દેવીનું વચન સત્ય છે. કારણે કે અજા પુત્ર અહીં આવ્યું છે.
પ્રભાતના સમયે લક્ષ રસૈનિકે સાથે તે યુદ્ધમાં આવશે અને ચંદ્રાપીડને મારશે.
માટે જે તમારે ચિરકાલ જીવવાની ઈચ્છા હોય તે શિષ્ય તે અજાપુત્રની સેવામાં તમે હાજર થાઓ.
ઉદયવાન પિતાને સ્વામી અથવા અન્ય હોય તે પણ તેની સેવા કરવી એ ઉચિત છે, પિતાને સ્વામી હોય છતાં પણ તેને ક્ષય થતું હોય તે ત્યાગ કર જોઈએ.
આકાશ પણ ચંદ્રને અસ્ત થવાથી સૂર્યને આશ્રય લે છે. નીતિ શાસ્ત્રનું રહસ્ય જાણવામાં નિપુણે એક અંધકારની અમે રસ્તુતિ