________________
૧૨૦
કુમારપાળ ચરિત્ર
તેને સ્થિર કરવાના મેં ઘણા પ્રયાસ કર્યાં, પરંતુ પાતે માતંગહાથી છે, તે નામનુ સાદૃશ્ય માતંગ-ચાંડાલપણુ જાહેર કરવાને જેમ, તેણે શ્રમાદિકને લીધે મૃતક સમાન મને કરી દીધું.
કાષ્ટની માફક અચેતન થયેલેા અને પ્રાણ પણ છેડીને ચાલ્યા ગયા હૈાય, તેમ બેભાન થયેલા મને આપે જીવતદાન આપ્યુ.
માટે હું મિત્ર ! આપે કયેા ઉપકાર ન કર્યાં ગણાય? કુલવાન, ધનવાન, વિદ્વાન, ધનુષધારી, વિનયવાન અને નીતિમાન પુરુષ આ દુનિયામાં સુલભ હૈાય છે. પર'તુ પરોપકારી બહુ દુલ ભ હોય છે.
ત્યાર પછી મનુષ્ય થયેલા હાથીને અને રાજકુમારને ભાતુ આપી જમાડયા. એ બન્નેને પેાતાની સાથે લઇ અજાપુત્ર આગળ ચાલ્યા.
સૂર્યાસ્ત થયેા. રાત્રિના સમયે એક દેવાલયમાં નિવાસ કર્યાં, હસ્તિપુરુષ મગરપુરુષ અને અજાપુત્ર, એ ત્રણે જણ સુઈ ગયા,
રાજકુમાર-વિમલવાહનને નવીન દુઃખને લીધે નિધનને જેમ સત્કાર તેમ નિદ્રા આવી નહીં. તેવામાં તે દેવાલયમાં મેના પાપનુ એક જોડલુ મનુષ્ય વાણીથી ખેલતુ હતુ.
તે સાંભળી વિમલવાહન વિશેષ સાંભળવાની ઈચ્છાથી તેની પાસે ગયા. અને ગુપ્ત રીતે ત્યાં ઉભા રહ્યો.
મેનાએ પૂછ્યું'. આજસુધી તુ' કયાં રહ્યો ? અને કેવી રીતે મુક્ત થયા ?
તે સાંભળી પેપટ આવ્યેા. તે વખતે ભિલ મને પકડીનેવિજયપુરમાં લઈ ગયા, તે ભિલે દાસની જેમ રાજાની દાસીને ત્યાં મને વચ્ચે.
દાસીએ મહાસેના રાજાની સ્ત્રી શીલવતીના હાથમાં મને આપ્યો. રાણી પણ મને જોઈ પાતાના મનમાં બહુ ખુશી થઈ.
મનુષ્ય વાણી અને મારા મુખમાંથી ઉત્તમ બ્લેાકેા સાંભળીને સંતુષ્ટ થયેલી રાણીએ મને સેનાના પાંજરામાં નાખ્યા. કારણ કે૮ અધિક ગુણે! બંધનનું કારણ થાય છે.''