________________
૧૧૦
કુમારપાળ ચરિત્ર
તે જોઈ ભ્રમરરૂપ અજાપુત્ર પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યે. આ શું પુણ્યના ઢગલે! હશે ? શું પરાત્મસ 'ધિ તેજ હશે ? શું મેક્ષ સ્થાન હશે ?
એમ ક્ષણમાત્ર વિતર્ક કરી સુગધમય અને પ્રકુલ્લે મંદારતરૂનાં પુષ્પામાં ગુલતાન અનેલા તેમજ ગુંજારવ કરતા ભમરાઓના ઝંકારાઆવડે વાચાલિત હાય ને શું ?
કૌતુકથી નિશ્ચલ અ ંગે ઉભેલી દેવાંગનાએ હ્રાય ને શું ? તેમ ચારે તરફ ગાઠવેલી મણિમય પુતળીઆવડે વિભૂષિત તેમજ પચવણી સ્ફુરણાયમાન અનેક રત્નાથી બાંધેલુ છે ભૂતલ જેનુ એવા તે પ્રાસાદના મધ્યભાગમાં તે ભ્રમર આશ્ચય પામતા સ્થિર થયા. દિવ્ય સ’ગીત
.
તે પ્રાસાદની અંદર પૂર્વાદિ ચારે દિશાઓમાં પેાતાતાના વણુ અને પ્રમાણથી યુક્ત,
રત્નાના પીઠ ઉપર પ્રતિષ્ઠિત કરેલા અને
દરેક દિશામાં અનુક્રમે છે, ચાર, આઠ અને દશ એમ આદિનાથ આદિ ચાવીશ તીર્થકરોની વિધિ પ્રમાણે વિદ્યાધરીએ પૂજા કરી.
પછી તેએ ભક્તિવડે સ્તુતિ કરવા લાગી,
તેવામાં ત્યાં ઇંદ્રાણી વિગેરે પાતાના પરિવાર સાથે અદ્ભુત શાભાયુક્ત ઇંદ્ર પણ આન્યા.
જેના શરીરની અપૂર્વ કાંતિવડે સૂર્ય પણ આંખા પડી ગયા તેમજ અનુપમ દેવદૃષ્ય અને દિવ્ય અલંકારોથી સુÀાભિત એવા તે ઇંદ્રની સાથે મહુ દેવા આવેલા હતા.
બહુ આન ંદથી પુષ્પાંજલિપૂર્વક જિનેંદ્ર ભગવાનાનુ` સ્નાત્ર કરીને વિવિધ પ્રકારનું પૂજન કર્યું". પછી ઇંદ્ર મહારાજ નૃત્ય ગીત માટે રગમ ડેપમાં ગયા.