________________
૧૧૪
કુમારપાળ ચરિત્ર
જે શ ૢ ઋતુની અંદર સ્ફુરણાયમાન કમલેાના સમૂહ રહેલા છે અને ફલના ભારથી નમતા ડાંગરના છેડવાએ સપુત્રા માતાને જેમ પૃથ્વીને શેાભાવે છે.
તે સમયે મયૂરના શબ્દો કઠોર લાગતા હતા અને હંસના શબ્દો મધુર લાગતા હતા, અથવા હુંમેશાં રમણીયતા કાનામાં રહે છે ?
તેમજ શરદ્ ઋતુમાં લક્ષ્મીથી વિશાલ સરલ અને પંક રહિત માર્ગ સજ્જનની માફક સેવવા લાયક થયા.
મેઘ માંડલ નિવૃત્ત થઈ ગયું, તેથી આકાશ જાણે ઉંચું ગયુ હાય, દિશાઓ પાછી પડી હૈાય ? આકાશ અને પૃથ્વીના મધ્યભાગ જાણું વિશાળ થયા હૈાય તેમ દેખાવા લાગ્યું.
ત્યાર પછી અથ અને કામ સહિત ધની જેમ અને પુરુષો સહિત અજાપુત્ર ત્યાંથી નગરી પ્રત્યે ચાલતા થયા અને પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા.
મેં ત્રણે લોકને દૃષ્ટિગોચર કર્યાં. તિર્યંચાને મનુષ્ય બનાવવાનુ ચૂર્ણ દુર્લભ છતાં પણ મેં તે મેળવ્યું.
તેમજ મનુષ્યાને તિહુઁચ મનાવનાર જલ પણ મેળળ્યુ.
ચૂણુ ના ચેાગથી આ મને તિય "ચાને મનુષ્ય બનાવ્યા અને તે સેવકની માફક મારી આજ્ઞામાં રહે છે, માટે મારા જન્મ સફલ થયા. વળી મારૂં ભાગ્ય પણ પ્રમલ છે. એમ આનંદ માનતા છતાં તે જયતી નગરીમાં ગયા.
મનને સ્થિર કરનારી તે નગરીની શૈાભાને સર્વત્ર જોતા જોતા અજાપુત્ર બહુબુદ્ધિ નામે શેઠને ત્યાં ગયા.
શ્રેષ્ઠી એને જોઈને સમજ્યેા કે આ કોઈ ઉત્તમ પુરુષ છે, એમ જાણી તેણે પેાતાના ઘરમાં તેને ઉતારી આપ્યા.
અજાપુત્ર પણ અને પુરુષો સહિત ત્યાં રહ્યો. અહા! સપુરુષાના સર્વત્ર સત્કાર થાય છે.