________________
૧૨
કુમારપાળ ચશ્વિ લેકમાં માન્યતા નષ્ટ થાય છે, કીતિને લેપ થાય છે, કુટુંબીજને સંગ કરતા નથી, પુત્રો વિરક્તપણે વતે છે અને
પિતાની સ્ત્રી પણ નેહ રાખતી નથી, એવી નિર્ધનતાને સર્વથા ધિક્કાર છે.”
મૃત્યુ અને નિર્ધનતા એ બન્નેમાં મૃત્યુ કંઈક સારું ગણાય છે, પણ દરિદ્રતા તે સર્વથા સમયે નેણ છે. કારણ? મૃત્યુથી થોડું દુઃખ થાય છે અને નિર્ધનતાથી સમયે સમયે બહુ દુઃખ થાય છે.
માટે દેશાંતર જઈ ઘણું ધન મેળવી અહીં હું આવું, એમ વિચાર કરી વિશાળ બુદ્ધિમાન તે વિષ્ણુશર્મા એકલે પિતાના ઘેરથી નીકળે.
ચાલતાં ચાલતાં ઘણા દેશ તથા સમુદ્ર ઉલ્લંઘન કરતે, તેમજ પિતાની સર્વ કલાઓની અજમાશ કરી, દાની જનેને મેળાપ પણ સારી રીતે સિદ્ધ કર્યો,
પરંતુ કેઈપણ રીતે તેને જોઈતી લક્ષમી મળી નહીં. કારણ? દેશાંતરમાં પણ પૂપાજીત કર્મની સ્થિતિ બદલાતી નથી.
“ધનની ઈચ્છાથી કોઈ માણસ વેપાર કરે, “રાજાને આશ્રય કરે, સ્વર્ગ લેકમાં પ્રવેશ કરે, પાતાલમાં પ્રયાણ કરે, ધનપતિ-કુબેરની સેવા કરે,
અરે ! દરેક શાસ્ત્રને અભ્યાસ કરે, તપશ્ચર્યા કરે અને સર્વ કલાઓ શીખે, પરંતુ કેઈપણ સમયે પ્રાચીન કર્મ અન્યથા થતું નથી.”
ત્યારબાદ બહુ દુઃખી થયેલા તે વિશર્માને એક હોંશીયાર વૃદ્ધ બ્રાહ્મણ મળે. તેની આગળ તેણે પોતાની દુર્દશા કહીને તેને દ્રિવ્ય મેળવવાને ઉપાય પૂછયે.
વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા-સમુદ્રની અંદર એક રનદ્વીપ છે, તેમાં રખાણની અધિષ્ઠાત્રી દેવી રહે છે, તેનું આરાધન કરવાથી તે દેવી પ્રસન્ન થઈ ભાગ્ય પ્રમાણે રન આપે છે.