________________
કુમારપાળ અગ્નિ ત્યાં શ્રી મુનિસુવ્રત સ્વામીનું મંદિર છે. અપૂર્વ શોભા યુક્ત તે મંદિર ભવસાગરમાં ડુબતા એવા ભવ્યાત્માઓને વહાણની માફક સહાય કરે છે.
તેજ નગરમાં વેદપાઠી વિષ્ણુશર્મા નામે એક બ્રાહ્મણ રહેતે. હતે. જેમ ચંદ્રની ભાર્યા રેહિણી તેમ શીલવતી નામે તેની સ્ત્રી, હતી.
સર્વ કલાઓમાં તે બ્રાહ્મણ બહુ નિપુણ હતું, છતાં પણ તેના પ્રાચીન કર્મના દોષથી લક્ષ્મીદેવી, દરિદ્રીને સ્ત્રી જેમ સન્મુખ થતી. નહોતી.
લક્ષમી અને સરસ્વતી દેવીને પરસ્પર વર છે, એ લેકવાણી ખરેખર સત્ય છે. અન્યથા લક્ષ્મીદેવી સરસ્વતીના ઉપાસક લેકેને શા માટે તજે ?
- વારાંગનાની માફક દુષ્ટ આશયવાળી આ લહમીદેવી પ્રાયે કુલ રૂપ ગુણ કે વિદ્યાથી રકત થતી નથી.
હવે નિર્ધન અવસ્થામાં અને સ્ત્રી-પુરૂષ પિતાનું ગુજરાન ચલાવતાં હતાં. એમ કરતાં અનુક્રમે મૂર્તિમાન ચિંતા લતા કિવા સાક્ષાત્ વિપત્તિઓની મૂર્તિ સમાન તે દરિદ્રીને ત્યાં ઘણી પુત્રીઓ, જન્મી.
એક તરફ નિર્ધનતા અને બીજી તરફ બહુ પુત્રીઓની ચિંતાથી પીડાયેલી શીલવતીએ એક દિવસ દીન મુખથી પિતાના સ્વામીને કહેવા. લાગી કે,
હે પ્રાણપતે! પ્રથમ તે આપણે બને જ હતાં, તેથી જેમ તેમ દાણ માગીને પણ આપણે નિર્વાહ થતું હતું. હવે તે બહુ કન્યાઓ થઈ છે, થડા સમયમાં તેમને પરણાવવી પડશે, તેને કંઈ તમે વિચાર કરે છે? ધનવિના તમે શું કરશે ?
ધન વિનાના માણસોમાં ગૃહસ્થ ધર્મ, જ્યાં ન્યાય ન મળતું હોય ત્યાં સ્વામિપણું અને