________________
કુમારપાળ ચરિત્ર કરનાર અને સાક્ષાત મૂર્તિમાન યશ હેય તેમ વેત છત્ર ધારણ કર્યું હતું. | મુખરૂપી ચંદ્રની સર્વત્ર પ્રસરતી કાંતિના બે વિભાગની માફક કત કાંતિમય બંને ચામરોથી તેનાં બંને પડખાં વીઝાતાં હતાં.
તેમજ હું રાજા પિતે અહીં આવ્યું છે. માટે મને નમવા માટે આવે, એમ પ્રત્યંત રાજાઓને દિગંતર ગજાવતાં વાજી ના નાદ વડે જણાવત,
ભાટ ચારણના જય જય એવા ઘેષથી લોકોને બધિર કરતે, સૈન્યના ચરણ ઘાતથી ઉડેલા રજકણથી આકાશ ભૂમિને પુરત, નિગ્ધ દષ્ટિના પ્રસારથી નગરવાસી જનેને પ્રમુદિત કરતે,
પિતાના દર્શનરૂપ ચંદ્રવડે પૌરાંગનાના પ્રેમરૂપી સાગરને તરંગિત કરતો હોયને શું ? તેમ અભયંકર રાજા નાગરિક લેકેએ વજ, પતાકા અને તારણેથી શણગારેલા લક્ષ્મીપુરની શોભાને દષ્ટિગોચર કરતે છતાં રાજમહેલમાં ગયે.
ત્યાં પ્રધાન વગે તૈયાર કરેલા સુવર્ણના સિંહાસન પર અભય. કર રાજા પૂર્વાચલના શિખર પર સૂર્ય જેમ આરૂઢ થે.
ત્યાર પછી સામંતરાજાએ ભેટણ લઈ રાજાને નમ્યા અને તેની સેવામાં હાજર થયા.
ત્યારબાદ સિંહપુરના રાજાએ પિતાની પુત્રીનું વૃત્તાંત જાણયું, એટલે તે પણ ત્યાં આવ્યો અને પિતાની પુત્રીને અભયંકર રાજા સાથે તેણે પરણાવી.
તે કન્યા પણ કામદેવ સમાન તેજસ્વી એવા પતિને પામી પતિની માફક અલૌકિક શેભાને પાત્ર થઈ.
પછી પ્રથમના ઉપકારનું સ્મરણ કરતા નૃસિંહ તથા ઘનવાહન રાજા તેમજ કૃતશિઓમાં ચૂડામણિ સમાન મણિચૂડ વિદ્યાધર અને બીજા પણ કેટલાક રાજાઓ રત્નાદિક દીવ્ય ભેટણ લઈ ત્યાં આવ્યા,