________________
કુમારપાળ ચરિત્ર
નુપમૂછ
હવે દુર્જયરાજા બાળકની માફક પિતાનું વૃત્તાંત નહીં જાણતા છે .
આ શું છે? આ લેકે શા માટે એકઠા થયા છે એ પ્રમાણે ચક્તિ થઈ તે પૂછવા લાગે.
મંત્રીએ જવાબમાં જણાવ્યું.
આપ વાઘના સ્વરૂપને પામ્યા હતા અને આપે આપના કુમાર ને મારી નાખે.
તે સાંભળી રાજા વજપાતની માફક તેજ વખતે મૂર્શિત થઈ પૃથ્વી પર પડશે.
મંત્રી વિગેરે સર્વ પરિવાર ઉપચાર કરવા લાગ્યા. ચંદનાદિક દ્રવના સિંચનથી રાજા સચેતન થયે. અને તે પુત્રના ગુણેને સંભારી સંભારી દુખથી બહુ વિલાપ કરવા લાગ્યા.
હે વત્સ! મને મૂકીને તું કયાં ગયે? હા પુત્ર! શું તું નથી જાણતું કે, આ મારા વિના નહીં જીવી શકે ?
લેકમાં તેમજ શાસ્ત્રમાં પણ પ્રથમ કઈ વખત આ બીના બની નહતી કે મનુષ્ય વાઘપણું પામી શકે ?
આ એક આશ્ચર્ય થયું, તે હું માનું છું કે, તારા મરણ માટે જ દેવે આ સિદ્ધ કરી બતાવ્યું. હા પુત્ર! તારૂં મરણ મેં પોતે જ કર્યું છે, તે હવે હું કને ઠપકે આપું ?
અન્ય માણસને ઠપકો આપી શકાય, પરંતુ જે કાર્યને પોતે વિનાશ કરે તેને ઠપકો આપી શકાય નહીં.
પિતાના પુત્રને તે મ્લેચ્છ લેકે પણ મારતા નથી, તે આ અકૃત્ય કરવાથી મારી શી ગતિ થશે?
હે વિબુધ ! આ સંબંધી મને માલુમ નથી, હવે મારે શું કરવું? એ પ્રમાણે રાજા બહુ વિલાપ કરવા લાગે. મંત્રીઓએ બહુ સમજાવ્યા પછી તેણે પિતાના પુત્રની ઉર્વદેહિક કિયા કરાવીને અથ પાત પૂર્વક શેકાતુર થઈ તે બેઠે.