________________
૧૦૩
મિચિન્તા
ત્યારે તે બે, હું જાણતો નથી.
સૈનિકે કહ્યું, સરોવરના કિનારેથી તમને ખેંચીને હાથી જળની અંદર ડૂબી ગયો કે તરત જ બહુ દુઃખને લીધે તેઓ તમારી પાછળ દેડેલા છે.
શરીરમાં રહેલા જેમ આત્માને તેમ આ સરોવરના કીનારે સેવકેએ રાજાની બહુ શોધ કરી, પરંતુ કેઈ ઠેકાણે તેને પત્તો લાગ્યો નથી.
તેમજ અમે પણ આ પ્રદેશમાં સર્વત્ર ફરી ફરીને થાકયા છતાં અભવ્ય પ્રાણીઓને સંસારમાં જેમ ધર્મનાં તેમ રાજાનાં દર્શન થયાં નહીં. તેથી નગરના સર્વ લેકમાં બહુ શોક ફેલાઈ ગયું છે અને સર્વ નાગરિકે નિઈવની માફક અચેતન થઈ ગયા છે.
તે સાંભળી અજાપુત્ર હાહાકાર કરવા લાગે.
અરે ! મારા માટે એ ભાગ્યશાળીને આ શું થયું ? હવે હું વ્યંતરેંદ્રની પાસે જઈ તેને પૂછીને રાજાની તપાસ કરૂં.
એમ વિચાર કરી અજા પુત્ર જળકીડાની ઈચ્છાથી જેમ સરોવરની અંદર વિજળીની માફક ઝુંપાપાત કર્યો.
“અહો ! મૈત્રી તે આવી જ હેવી જોઈએ रैलोक्योपकृतौ कृतीति तपने प्रीतिव्यधाद्वासर
स्तेनाप्यस्य पृथुप्रकाशजननी कापि प्रतिष्ठा ददे । अस्त यांतममु विलोक्य विकलः सोप्येतदास्तिवते । मैत्री घरपत गयोरिव भवेत् पुण्यात् कयोश्चिद् दृढा ॥३१७।।
ત્રણે લેકના ઉપકારમાં બહુ કુશલ છે, એમ જાણી દિવસે સૂર્ય સાથે પ્રીતિ કરી, ત્યારે સૂર્ય પણ બહુ પ્રકાશ કરનારી કઈ અદભુત પ્રતિષ્ઠા તેને આપી.
પુનઃ સૂર્યને અસ્ત જઈ દિવસ ઝાંખે થઈ અસ્ત થઈ ગયે. આવા દિવસ અને સૂર્યની જેવી કેઈક પુણ્યશાળી પ્રાણીઓની સટ મૈત્રી હોય છે.”