________________
રેરે
નકસ્વરૂપ
પછી બહુ પ્રકારના ઉદાર સત્કારવર્ડ હુંમેશાં બહુ આદરથી પિતાની માફ્ક વ્યંતરેદ્ર અજાપુત્રને પ્રસન્ન કરતા હતા.
અમૃત સમાન ધમ ગોષ્ઠી અને મનેાહર કુતુહુલાને લીધે અજાપુત્ર સવ દેવીઓને પેાતાના પ્રાણથી પણ અધિક પ્રિય લાગતા હતા.
દિવ્ય વસ્ત્ર અને આસન લેાજન વિગેરેથી દેવીએ હુ'મેશાં તેની સેવા કરતી હતી. તેથી તે અજાપુત્ર માનને લીધે પેાતાના હૃદયમાં મનુષ્ય છતાં પેાતાને દેવ માનવા લાગ્યું..
નરસ્વરૂપ
એક દિવસ અજાપુત્ર અને વ્યંતરેંદ્ર આન ંદથી બેઠા હતા. વાતચિત ચાલતી હતી. તેવા અજાપુત્રે કુતુહલથી વ્યંતરેદ્રને પૂછ્યું. હે પ્રભુ ! આ વ્યંતર ભૂમિની નીચે શુ હશે ? વ્યતરાધિપતિએ કહ્યુ.. આની નીચે દુઃખના ઓરડા સમાન સાત નરકસ્થાન છે. જેમની અંદર અત્યંત દુઃખથી પીડાતા નારકી જીવા રહે છે. હું કેવી રીતે તે સ્થાનેા જોઇ શકું ? એ પ્રમાણે કૌતુકથી તેણે પૂછ્યુ. ત્યારે તેના મસ્તક ઉપર વ્યંતર્દ્ર ગુરુની માફક પેાતાના હાથ મૂકયા.
તેના પ્રભાવથી સિદ્ધાંજનના પ્રક્ષેપથી જેમ ક્ષણમાત્રમાં જ્ઞાનીની જેમ તે દિવ્ય ચક્ષુષવાળા થયા અને તે નરકસ્થાનાનુ અવલેાકન કરવા શક્તિમાન થયે..
રત્નપ્રભાદિક સાત નરકસ્થાના નીચે રહેલાં તેઓ અનુક્રમે તત્કાલ તેના જોવામાં આવ્યાં.
તે સાત ભૂમિકામાં અનુક્રમે ૩૦-૨૫-૧૫-૧૦-૩-પાંચ ઓછા એકલાખ અને પાંચ એમ એકંદર ૮૪ લાખ નરકાવાસ છે. તે સાતે ભૂમિકાઓ દુગ ધ અને પ્રસાર પામતી ખરામ ચરખી, રૂધિર વિગેરે અશુચિથી ભરેલી છે.
રત્નપ્રભાદિ ત્રણ ભૂમિકાઓમાં અગ્નિથી પણ ઘણા ઉષ્ણુ, ચેાથી ભૂમિકામાં ઉપર ઘણા અતિ ઉષ્ણુ અને નીચે કિંચિત્ ઠંડા, પાંચમી