________________
કુમારપાળ ચરિત્ર મિત્રએ
મિત્ર સહિત હાથીને અદશ્ય થયેલે જોઈ રાજા લથી ભ્રષ્ટ થયેલા સિંહની માફક બહુ ખેદમાં પડી ગયે.
મારા દેખતાં છતાં આ મારો મિત્ર કયાં ગયે ? એમ ચક્તિ થયેલે રાજા આગળ ચાલવા લાગે.
કંઈક દૂર ગયે એટલે સેનાને એક મહેલ તેને જોવામાં આવ્યું. દેદીપ્યમાન સુવર્ણમાંથી નીકળતા કાંતિના સમૂહવડે ચારે તરફ પ્રસરતા બાલ સૂર્યના કિરણોથી જેમ દિગમંડલને પિંજર કરતે,
દેવવિમાનની માફક તેજસ્વી અને
અલૌકિક લક્ષમી વડે વિભૂષિત તે મંદિરને જોઈ રાજા વિચાર કરવા લાગે.
તે હાથી, તે મારે મિત્ર, તે સરેવર અને તે પાણી કયાં ગયા? તેમજ આ ભૂમિ અને આ મંદિર કયાંથી દશ્ય થયાં?
સ્વપ્ન સમાન આ શું ! ! ચંડીકાદેવી
વિસ્મિત થયેલે રાજા તે મંદિરની અંદર ગયે. ત્યાં દિવ્ય પૂજાથી સુશોભિત ચંડીકાદેવીનાં તેને દર્શન થયાં. રાજાએ દેવીને પ્રણામ કર્યો.
પછી રાજાના મનમાં બહુ પશ્ચાતાપ થ.
મારા દેખતાં હાથી મારા મિત્રને હરી ગયે, છતાં મારાથી તેનું રક્ષણ ન થઈ શકર્યું. માટે હું ધિક્કારને પાત્ર છું.
એમ તે જયરાજા બહુ દુઃખી થયે છતાં, તે દેવીની પૂજાને ઈચ્છતે હેય તેમ, તે દેવીની સમક્ષ મરતકરૂપી કમળને ખગવડે છેદવા માટે તૈયાર થયા.
અહે ! “સજજન મૈત્રી કેવી અલૌકિક હોય છે. ”
દુર્જય ભૂપતિ કમલની માફક પિતાના મસ્તકને છેદવા માટે જેટલામાં ખચ્ચ ઉપાડે છે, તેટલામાં મહા તેજરિવની તે દેવી રાજાની આગળ પ્રગટ થઈને તેને કહેવા લાગી.