________________
ઉપકાર સમરણ
ઉપકાર સ્મરણ -
ત્યારબાદ રાજાની આગળ હાથ જોડી મંત્રી છે. હે સ્વામિ ! આ અજાપુત્ર આપને ઉપકારી છે. તે સાંભળી રાજા અજાપુત્રના દર્શનથી બહુ રાજી થયા અને કહ્યું,
હે મિત્ર ! આ અતિશય તેજને પ્રકાશ તારે જ છે, કારણ કે સૂર્યની માફક તેજસ્વી એવા તારાવડે મારી આ દુર્દશારૂપી રાત્રીને નાશ થયે
તે જે મારે ઉપકાર કર્યો છે, તેને બદલે હું મારું સર્વ રાજ્ય આપું તે પણ વળે તેમ નથી. કારણ કે આખી દુનિયામાં પણ જીવિતદાન આપનારને બદલે હેત નથી.”
સેંકડો ઉપયાર કરનાર પણ પ્રત્યુપકારી, પ્રથમ ઉપકાર કરનારની તુલનાને પામતું નથી. કારણ કે ઉપકારી પુરુષ ગુણોને જોયા વિના કાર્ય કરે છે અને પ્રત્યુપકારી તે ગુણ જોયા પછી પ્રવૃત્ત થાય છે.
એમ છતાં પણ ફુરણાયમાન વૈભવથી વિરાજમાન આ મારૂં રાજ્ય તું ગ્રહણ કર અને કંઈક પણ મને ત્રણ મુક્ત કર. સજજનમેત્રી
એ પ્રમાણે રાજાની પ્રાર્થના સાંભળી અજા પુત્ર છે,
હે ભૂપતિ! આપનું કહેવું બહુ સારું છે, કમલમાં લમીની માફક આપની બુદ્ધિ કૃતજ્ઞપણામાં રહેલી છે, એ આશ્ચર્ય છે.
તમારું રાજ્ય એ હું મારું જ સમજું છું. આપ આપનું રાજ્ય સુખેથી ભગવે. પરંતુ આપ મારી સાથે મિત્રતાને સંબંધ રાખે, કારણ કે “સર્જનને મૈત્રી બહુ પ્રિય હોય છે.”
वितरति मति, हंति क्लेशं, निगृहति दूषण',
प्रथयति गुणनातं सातं तनोति धिनोति च । रचयति यशः सूते धर्मे, प्रसारयति श्रियं,
सृजति महतां मैंत्री किं न, प्रिय सुरधेनुवत् ॥१॥