________________
७४
કુમારપાળ ચરિત્ર
વળી આ પુત્ર માટે થશે, ત્યારે કુલના નાશ કરશે. જેમ વૃિદ્ધ પામવાથી પીપળાનું વૃક્ષ દેવમ'ક્રિને ઉચ્છિન્ન કરે છે, તેમ આ પુત્ર બહુ દુ:ખદાયક થશે. માટે વેલાસર એને કોઈ ઠેકાણે વિદ્યાય કરવા જોઈ એ, એમ વિચાર કરી તે બ્રાહ્મણે પેાતાની સ્ત્રીને કહ્યું.
હે ભદ્રે ! આ પુત્રને જલદી તું ખહાર કોઈ ગુપ્ત ઠેકાણે મુકી આવ. એને રાખવાથી આપણને સુખ થવાનું નથી.
એ પ્રમાણે પેાતાના સ્વામીનુ વચન સાંભળી સ્રીના હૃદયમાં અગ્નિવાલા પ્રગટ થઇ અને બહુ શેચ કરતી તે ગ ંગા પાતાના સ્વામીને કહેવા લાગી.
હૈ સ્વામિ ! આ તમે શું મેલ્યા ! પુત્રી પણ એકદમ ત્યાગ કરાતી નથી તે ચંદ્રસમાન નેત્રને આનંદ આપતા આવા પુત્રની તે વાત જ શી કરવી ?
હે સ્વામિ ! ચિંતામણિ અને પુત્ર એમને આ દુનિયામાં બહુ જ દુંભ હૈાય છે. કોઈ પુણ્યશાળીને તે પ્રાપ્ત થાય છે, તે આપણને પૂવ ના પુણ્યયેાગથી આ પુત્ર થયા છે, હુવે એને ત્યાગ કેવી રીતે થઇ શકે ?
જેના માટે વિષ્ણુધજનો પણ અનેક ઉપાય નિર'તર કરે છે, છતાં પણ પુત્રસુખના ભેગી થતા નથી. તેા તેવા પુત્રને કચેા બુદ્ધિમાન્ ત્યજી દે ?
બ્રાહ્મણે પેાતાની સ્ત્રીને કહ્યુ', સુભગે ! તારૂ' કહેવું સત્ય છે, પર’તુ જે પેાતાના કુલની ઉન્નતિ કરે તેવા પુત્રનુ` પાલન કરવું ઉચિત છે. આ પુત્રમાં કુલક્ષણ રહેલાં છે, જેથી તે કુલના નાશ કરનાર થશે. માટે તું એને જલદી બહાર મૂકી આવ, હવે મિથ્યાવિચાર તુ કરીશ નહી.
તે સાંભળી સ્ત્રીના મનમાં વિચાર થયે કૈ, કુલીન સ્ત્રીઓને પુત્રથી પણ પેાતાના સ્વામીનું વચન પ્રિય હાય છે. એમ સમજી તે શ્રી શાકાતુર બની પુત્રને તેડી લીધે.